બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ, ત્રિમંદિરે દાદા ભગવાનના લીધા આશીર્વાદ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ, ત્રિમંદિરે દાદા ભગવાનના લીધા આશીર્વાદ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Last Updated: 11:05 AM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 64 વર્ષ પૂરા કરીને 65મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. જન્મદિવસના અવસરે અડાલજ ત્રિમંદિરે પહોંચીને તેમને આધ્યાત્મિક પ્રાર્થના કરી અને રાજ્યના વિકાસ માટે સંકલ્પ કર્યો હતો.

1/6

photoStories-logo

1. ભૂપેન્દ્ર પટેલનો જન્મ દિવસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 64 વર્ષ પૂરા કરીને 65માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેમાં તેમના જન્મદિવસના અવસરે ગુજરાતના વડા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ આધ્યાત્મિકતા માટે સમય કાઢ્યો હતો. જેમાં તેઓ અડાલજ ત્રિમંદિર પહોંચ્યા હતા અને મંદિરમાં શીશ ઝુકાવ્યુ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનેક નેતાઓએ આપી શુભેચ્છા

જન્મદિવસ પર મંદિર પહોંચેલા ભૂપેન્દ્ર પટેલે અહીંયા તેમને ગુજરાતના વિકાસની ગતિને વેગ આપવાના સંકલ્પ સાથે પ્રાર્થના કરી હતી. તેમના જન્મદિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત રાજકીય નેતાઓ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

જેમાં પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા લખ્યું કે,- "ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવામાં અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મોખરે છે. તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના".

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શિસ્તબદ્ધ અને સાદગી

ભૂપેન્દ્ર પટેલ શિસ્તબદ્ધ અને સાદગીપ્રિય સ્વભાવ ધરાવે છે. જેમાં મંદિરે જઈ જન્મદિવસ પર આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરવામાં આવતા તેમાં તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડતું દેખાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 1962માં જન્મ

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. જેમાં તેમને માધ્યમિક શિક્ષણ પૂરૂ કર્યા બાદ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. પોલીટીક્સમાં પ્રવેશ પહેલા તેઓ બિલ્ડર હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 2021માં બન્યા CM

તેમને AMCમાં સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારીઓ સંભાળી હતી. પછી વર્ષ 2017માં તેઓ ભાજપની ટીકીટ પરથી ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ઈલેકશન જીત્યા હતા. વર્ષ 2021માં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપે તેમને ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે વરણી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel birthday Chief Minister
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ