બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ છે દેશની નંબર 1 કાર, કિંમત 6.26- છેલ્લા 6 મહિનામાં 1.26 લાખનું વેચાણ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / આ છે દેશની નંબર 1 કાર, કિંમત 6.26- છેલ્લા 6 મહિનામાં 1.26 લાખનું વેચાણ

Last Updated: 11:37 AM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026 ના પ્રથમ 6 મહિનામાં મારુતિ ડિઝાયરે 1.26 લાખ યુનિટ વેચીને દેશની સૌથી વધુ વેચાતી કાર બની છે. જ્યારે ટાટા પંચ બીજા ક્રમે રહ્યું. શાનદાર માઇલેજ, 5-સ્ટાર સેફ્ટી અને આકર્ષક કિંમત સાથે ડિઝાયરે ગ્રાહકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે.

1/6

photoStories-logo

1. મારુતિ સુઝુકી ડિઝાયર

ભારતીય ગ્રાહકોમાં મારુતિ સુઝુકી ડિઝાયરનો ક્રેઝ હાલમાં ચરમસીમાએ છે. વર્ષ 2026ના પહેલા છ મહિના (જાન્યુઆરીથી જૂન) દરમિયાન ડિઝાયરે દેશની સૌથી વધુ વેચાતી કારનો બિરુદ મેળવ્યો છે. આ સમયગાળામાં કુલ 1,26,204 યુનિટ વેચાઈને તેને ટોપ પોઝિશન પર કબજો જમાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ટાટા પંચ

બીજા ક્રમે ટાટા પંચે સ્થાન મેળવ્યું છે, જેણે 1,19,303યુનિટનું વેચાણ કર્યું. ત્રીજા સ્થાને ટાટા નેક્સન છે, જેના 1,18,166 યુનિટ વેચાયા. ચોથા ક્રમે મારુતિ સુઝુકી એર્ટિગા સાથે 1,08,295 યુનિટનું વેચાણ નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. Maruti Swift

પાંચમા ક્રમે મારુતિ સુઝુકી વેગનઆરે જગ્યા બનાવી છે. આ સમયગાળામાં 1,00,704 યુનિટ વેગનઆર વેચાઈ. છઠ્ઠા ક્રમે મારુતિ સ્વિફ્ટ 97,747 યુનિટ, સાતમા ક્રમે મારુતિ બલેનો 96,996 યુનિટ અને આઠમા ક્રમે મારુતિ ફ્રોન્ક્સ 95,441 યુનિટનું વેચાણ નોંધાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મહિન્દ્રા સ્કોર્પિયો

નવમા સ્થાને હ્યુન્ડાઇ ક્રેટા છે. જેણે 91,391 યુનિટ વેચીને મીડીયમ સાઈઝ ની SUV કેટેગરીમાં ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે દસમા ક્રમે મહિન્દ્રા સ્કોર્પિયો છે જેના 89,375 યુનિટવેચાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ડિઝાયરના ફીચર્સ

મારુતિ ડિઝાયરને નવીનતમ 1.2 લિટર Z-સિરીઝ ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 80બીએચપી પાવર અને 112Nm ટોર્ક જનરેટ કરે છે. મેન્યુઅલ વેરિઅન્ટમાં 24.79 કિમી/લીટર અને ઓટોમેટિક વેરિઅન્ટમાં 25.71 કિમી/લીટરનું શાનદાર માઇલેજ મળે છે. તેનું CNG વેરિઅન્ટ વધુ ઇકો-ફ્રેન્ડલી છે અને 33.73 કિમી/કિલોગ્રામનું માઇલેજ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સેફટી ફીચર્સ

સેફટીની દૃષ્ટિએ ડિઝાયરને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 6.26 લાખથી શરૂ થઈને 9.31લાખ રૂપિયા સુધી છે .આ તમામ વિશેષતાઓને કારણે ડિઝાયર ભારતીય ખરીદદારોની પસંદગીમાં સતત આગળ રહી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Maruti Suzuki selling Dzire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ