ગુજરાત / ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારનું આર્થિક પેકેજ જાહેર, પ્રતિ હેક્ટર રૂ.13000 ચૂકવાશે, જાણો કોને મળશે

gujarat government announce Farmers package

તાઉતે વાવાઝોડા બાદ અતિવૃષ્ટિના કારણે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે પાકને મોટાપ્રમાણમાં નુકસાની થઇ છે. ત્યારે હવે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ