ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વધુ એક દુર્ઘટના, કમલમ પાસે ભેખડ ધસી પડી, એકનું મોત

દુખદ / ગુજરાતમાં વધુ એક દુર્ઘટના, કમલમ પાસે ભેખડ ધસી પડી, એકનું મોત

Published By: Priykant Shrimali

Last Updated: 03:01 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar : કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા, રેસ્ક્યૂ કરી બે વ્યક્તિને બચાવી લેવાયા તો એકનું મોત

ADVERTISEMENT

Gandhinagar : ગાંધીનગરથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ગાંધીનગરના કોબા કમલમ નજીક એક નિર્માણધીન દીવાલ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું કરૂણ મોત થયું છે. આ તરફ 3 શ્રમિકો દટાઈ ગયા હોવાનું પણ સામે આવતા ફાયરની ટીમ પણ દોડી ગઈ છે. જ્યાં રેસ્ક્યૂ કરી અન્ય બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

રાજ્યની રાજધાની ગાંધીનગરના કોબામાં પ્રદેશ ભાજપ કાર્યાલય પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી જવાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે બનેલ ઘટનાને લઈ થોડીકવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરો દટાઈ ગયા બાદ રાજસ્થાનના ડુંગરપુર નિવાસી 30 વર્ષીય અજય પરમારનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : રથયાત્રા સાદાઈથી નીકાળવા અંગે મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન, કહ્યું 'દર વર્ષની જેમ...'

આ તરફ ઘટનાને લઈ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ તાત્કાલિક અસરથી રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. જેમાં ફાયરની ટીમ દ્વા 45 વર્ષીય નટવરભાઈ ડામોર અને 19 વર્ષીય ચિરાગ ડામોરનું રેસ્ક્યૂ કરી તેમણે ત્વરિત સારવાર માટે નાના ચિલોડા સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

construction site Wall collapses Gandhinagar

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ