ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અદાણી બાદ હવે ગુજરાત એનર્જીએ પણ ગેસના ભાવમાં કર્યો મોટો વધારો, જાણો કેટલો?

મોંઘવારી / અદાણી બાદ હવે ગુજરાત એનર્જીએ પણ ગેસના ભાવમાં કર્યો મોટો વધારો, જાણો કેટલો?

Published By: Hiralal Parmar

Last Updated: 10:33 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી બાદ હવે ગુજરાત એનર્જીએ પણ ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે.

ADVERTISEMENT

સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા કરવામાં આવેલા ભાવવધારા બાદ હવે ગુજરાત એનર્જી દ્વારા પણ CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા દરો આજ મધરાતથી અમલી બની જસે.

કિલો દીઠ ભાવ પહોંચ્યો 93 રુપિયાને પાર

ગુજરાત એનર્જી દ્વારા જાહેર કરાયેલા નવા ભાવપત્રક મુજબ સીએનજી ગેસનો અગાઉનો જૂનો ભાવ પ્રતિ કિલો 88.76 રૂપિયા હતો, જેમાં 5 રુપિયાના વધારા સાથે તે હવે રુપિયા 93.76 થયો છે.

બીજી કંપનીઓ પણ ગેસના ભાવમાં વધારો કરી શકે

અદાણી અને ગુજરાત ગેસ બાદ આગામી સમયમાં બીજી કંપનીઓ પણ ગેસના ભાવમાં વધારો કરે તેવી પ્રબળ શક્યતા છે. રિક્ષાચાલકો અને રોજિંદા અપડાઉન કરતા મધ્યમ વર્ગના વાહનચાલકોનું માસિક બજેટ આ ભાવવધારાને કારણે સંપૂર્ણપણે ખોરવાઈ જશે.

વધુ વાંચો : ભારત કરશે 2029ની ચેમ્પિયન ટ્રોફી અને 2031 ODI વર્લ્ડ કપની મેજબાની, ICCનું મોટું એલાન

જુના-નવા ભાવ પર એક નજર

જૂનો ભાવ: Rs. 88.76 પ્રતિ કિલો

નવો ભાવ: Rs. 93.76 પ્રતિ કિલો

વધારો: Rs. 5.00 પ્રતિ કિલો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cng price hike gujarat energy cng price hike NEWS

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ