બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat board exam helpline number declared

નોંધી લો! / વિદ્યાર્થીઓ/વાલીઓ આનંદો: બોર્ડની પરીક્ષામાં માર્ગદર્શન માટે નંબર જાહેર, આ તારીખથી શ્રી ગણેશ

Vaidehi

Last Updated: 08:14 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડની પરીક્ષાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઈને ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરાશે જ્યાં વિદ્યાર્થીઓ કે પરીક્ષા સાથે સંકળાયેલા લોકો હેલ્પલાઈન નંબર પર કોલ કરીને જરૂરી માહિતી મેળવી શકશે.

  • બોર્ડની પરીક્ષાને લઈને રાજ્ય સરકારની કવાયત
  • વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઈન નંબર શરૂ
  • 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી કાર્યરત રહેશે આ હેલ્પલાઈન

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓને લઈને રાજ્યમાં ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ હેલ્પલાઈન શરૂ કરાશે
જેના દ્વારા વિધાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ વિદ્યાર્થીઓને તેમજ સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપશે. આ નંબર  8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી કાર્યરત રહેશે. નોંધી લો નંબર:

વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે 1800  233 5500 ટ્રોલ ફ્રી નંબર

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન નંબર જાહેર#GujaratBoard #StudenthelplineNumber #Gujarat #vtvgujarati #VTVCard pic.twitter.com/3RYXnINEjh

જ્યારે અમદાવાદના DEOએ સારથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સાથો સાથ એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર 99099 22648 છે. અહીં પણ વિદ્યાર્થીઓ મેસેજ કરીને જરૂરી માહિતી મેળવી શકશે.

વધુ વાંચો: ખેડૂતોને લાગી શકે છે મોટો ઝટકો, 2000 હજારની સન્માન નિધિ માટે હવે આ શરત પૂર્ણ કરવી જરૂરી

જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે
વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે. આ ટીમમાં મનોવૈજ્ઞાનિકોને પણ સામેલ કરાયા છે. પ્રશ્નનો ઉકેલ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ પણ શરૂ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ