ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / gujarat anand to Baroda 3 train cancelled for 3 months by railway

હાલાકી / આણંદથી વડોદરા જતી ટ્રેનો રદ કરાતા અપડાઉન કરતા મુસાફરોને હાલાકી

Published By: Gayatri

Last Updated: 11:00 AM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા યાર્ડમાં સેગ્રીગેસન ટ્રાફિક ક્લીયર કરવા માટે આ ત્રણ ટ્રેનને રદ કરવામાં આવી, મેમુ ટ્રેન સહિત અન્ય 3 ટ્રેન 3 મહિના માટે રદ

ADVERTISEMENT

આણંદથી વડોદરા જતી ત્રણ ટ્રેન ત્રણ મહિના માટે રદ કરવામાં આવી છે. મેમુ સહિતની આ ત્રણ ટ્રેન રદ થવાને કારણે અપ-ડાઉન કરતા લોકોને હાલકી ભોગવવી પડશે. 

વડોદરા યાર્ડમાં સેગ્રીગેસન ટ્રાફિક ક્લીયર કરવા માટે આ ત્રણ ટ્રેનને રદ કરવામાં આવી છે. ત્રણ મહિના માટે વડોદરા, ડાકોર અને અમદાવાદ જતી ટ્રેન રદ કરી દેવાઈ છે. જેમાં
અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી આજે નહીં દોડે જેથી મુસાફરોને ભારે તકલીફ વેઠવી પડશે. 

વડોદરા યાર્ડમાં સેગ્રીગેસન ટ્રાફિક ક્લીયરનો નિર્ણય રેલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય આમ જનતા માટે થોડો હાલાકી ભરેલો રહેશે પણ રેલ વિભાગનું કહેવું છે કે અમુક નિર્ણય જરુરી હોય છે. 

આણંદથી વડોદરા ઘણા વિદ્યાર્થીઓ અને ધંધાદારી વ્યક્તિઓ તેમજ નોકરિયાતો રેલવે દ્વ્રા અપડાઉન કરતા હોય છે કારણ કે રેલખર્ચ રોડખર્ચ કરતા પ્રમાણમાં વાજબી અને સસ્તો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતુ. તંત્ર જો આ ત્રણ ટ્રેનના વિકલ્પમાં બીજી કોઈ વ્યવસ્થા કરે તો અપડાઉન કરનાર મુસાફરો માટે સારુ છે તેવી આશા પણ મુસાફરોએ વ્યક્ત કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Anand Indian Railway Passenger baroda train cancelled આણંદ ગુજરાત રેલવે રેલવે Trouble

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ