ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સરકાર ગતકડાં બંધ કરે અને...', પાક નુકસાનને લઈ પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર

અમરેલી / 'સરકાર ગતકડાં બંધ કરે અને...', પાક નુકસાનને લઈ પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર

Published By: Priykant Shrimali

Last Updated: 12:43 PM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pratap Dudhat Video : કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે વિડિયોમાં સરપંચોને આપીલ કરી છે કે, કોઈ પણ ગામમાં સરકારની ઑનલાઇન સર્વેક્ષણ એપ્લિકેશન દ્વારા સર્વે ન કરાવવામાં આવે

ADVERTISEMENT

Pratap Dudhat Video : અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે પાક નુકસાન થયો છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ આક્રમક સ્થિતિમાં આવી છે અને જનતા તથા ખેડૂતોને સક્રિય કરવા પ્રયાસો કરી રહી છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે સોશિયલ મીડિયા પર વિડિયો સંદેશ જાહેર કર્યો છે.

કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે વિડિયોમાં સરપંચોને આપીલ કરી છે કે, કોઈ પણ ગામમાં સરકારની ઑનલાઇન સર્વેક્ષણ એપ્લિકેશન દ્વારા સર્વે ન કરાવવામાં આવે. તેમના મત પ્રમાણે ઓનલાઈન સર્વે કરવું એ સરકારનું ગતકડું પગલું છે, જે ખેડૂતોના હિતમાં નથી. પ્રતાપ દુધાતે ખેડૂતોને પણ પબ્લિક રીતે અવાજ ઉઠાવવા માટે માર્ગદર્શન આપ્યું છે અને તંત્ર સુધી તેમના પ્રશ્નો પહોંચાડવા માટે રસ્તા પર આવવા માટે પ્રેરણા આપી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં હજુ પણ રાહત નહીં મળે, વરસાદને લઈ અંબાલાલની ભારે ભરખમ આગાહી

જિલ્લા કોંગ્રેસ દ્વારા 3 તારીખે પાક નુકસાનીના મુદ્દે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિરોધ ધરણા કાર્યક્રમ દરમિયાન ખેડૂતોની સમસ્યાઓને લઈને રાજકારણ ચરમસીમા પર પહોંચશે એવી ધારણા છે.

અમરેલીમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને લઈને પ્રાજકીય સંજોગો ગરમાયાા છે અને આગામી દિવસોમાં ખેડૂતોના હિત માટે કાર્યક્રમોનું જાળવણી શરૂ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli unseasonal rains, Pratap Dudhat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ