ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં હજુ પણ રાહત નહીં મળે, વરસાદને લઈ અંબાલાલની ભારે ભરખમ આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદ આગાહી / ગુજરાતમાં હજુ પણ રાહત નહીં મળે, વરસાદને લઈ અંબાલાલની ભારે ભરખમ આગાહી

Last Updated: 12:24 PM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ambalal Patel Forecast : સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આ વરસાદનું પ્રમાણ વિવિધ સ્તરે રહી શકે તો નવેમ્બર મહિનાના પ્રારંભથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગે તેવી શક્યતા, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

1/6

photoStories-logo

1. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ સુધી વરસાદની આગાહી

Ambalal Patel Forecast : ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હાલના માહોલને જોતા 3 નવેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આ વરસાદનું પ્રમાણ વિવિધ સ્તરે રહી શકે છે. આ સાથે વરસાદ બાદ નવેમ્બર મહિનાના પ્રારંભથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગે તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવા શરૂ થશે અને 8 થી 12 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. તેના પ્રભાવસરરૂપ ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ વધશે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18 અને 19 નવેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. એ જ સાથે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે, જેના કારણે 18 થી 25 નવેમ્બર દરમિયાન હવામાનમાં ફરી પલટો આવી શકે છે. આ સમયગાળામાં પણ રાજ્યના કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18 અને 19 નવેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. એ જ સાથે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે, જેના કારણે 18 થી 25 નવેમ્બર દરમિયાન હવામાનમાં ફરી પલટો આવી શકે છે. આ સમયગાળામાં પણ રાજ્યના કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ તીવ્ર બનશે

ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ પશ્ચિમી વિક્ષેપના આગમનની સંભાવના છે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં 16 ડિસેમ્બર આસપાસ ફરી હિમવર્ષા થવાની શક્યતા છે. આ કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ તીવ્ર બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં રાજ્યના હવામાનમાં વારંવાર ફેરફાર

અંબાલાલ પટેલની આગાહી મુજબ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં રાજ્યના હવામાનમાં વારંવાર ફેરફાર જોવા મળશે, ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક કટાકઠ ઠંડી જે ખેડૂતો અને નાગરિકો બંને માટે ધ્યાનમાં લેવાની બાબત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain Ambalal Patel forecast rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ