ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / કાળઝાળ ગરમીને લઈ આ બે જિલ્લામાં એલર્ટ, હવામાન વિભાગે જાહેર કર્યું અપડેટ

Gujarat Weather / કાળઝાળ ગરમીને લઈ આ બે જિલ્લામાં એલર્ટ, હવામાન વિભાગે જાહેર કર્યું અપડેટ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:30 AM, 14 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Heatwave: રાજ્યમાં ઉનાળાના આકરા તાપમાં લોકો સેકાઇ રહ્યા છે. ગરમીને લઇ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે.

ADVERTISEMENT

Gujarat Heatwave: રાજ્યમાં ઉનાળાના આકરા તાપમાં લોકો સેકાઇ રહ્યા છે. ગરમીને લઇ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. આજે કચ્છ અને સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો 41થી 45 ડિગ્રીની આસપાસ રહેશે.

રાજ્યમાં કાળઝાળ ગરમીમા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. લોકોને તાવ, લૂ લાગવાના કેસો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આજે પણ લોકોને ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં વધુ ગરમીની જોવા મળી રહી છે. મહતમ તાપમાન 40 થી 44 ડીગ્રી પહોચી ગયુ છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર / ચોટીલા હાઈવે પર બસ-ટેન્કર વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત, 10 ઘાયલ, ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતાં બસ સાથે ટકરાયું

હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

ઉનાળામાં દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવો. હીટ સ્ટ્રોકથી બચવા માટે આલ્કોહોલ અને આથોવાળા એસિડિક ખોરાક લેવાનું ટાળો. આહારમાં નારિયેળ પાણી, લીંબુનો રસ, તરબૂચ જેવા ફળોનો સમાવેશ કરો. બપોરે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Heatwave Gujarat Weather

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ