બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / સુરત / Gujarat: 12-year-old girl dies of suspected heart attack in classroom in Surat, CCTV footage emerges

હાર્ટએટેકથી મોત / VIDEO : સુરતમાં ચાલુ ક્લાસમાં બેસી ગયું 8માની રિદ્ધિનું હાર્ટ, બેંચ પર બેઠા બેઠા ઢળી પડી, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 05:22 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ગોદાદરામાં ગીતાજંલિ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતી રિદ્ધી મેવાડા નામની છોકરીને ચાલું ક્લાસમાં હાર્ટએટેક આવતાં તે ઢળી પડી પાછળથી હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.

  • ગુજરાતમાં હાર્ટએટેકથી વધુ એક સગીરાનું મોત 
  • સુરતના ગોદાદરામાં ગીતાંજલિ સ્કૂલની ઘટના 
  • ચાલું ક્લાસમાં હાર્ટએટેકથી ઢળી પડી છોકરી
  • ટીચર અને સ્ટાફના લઈ ગયા હોસ્પિટલમાં પણ ન બચી શકી 

ગુજરાતના સુરતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યાં છે. સુરતના ગોદાદરામાં આવેલી ગીતાંજલિ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતી રિદ્ધી મેવાડાને ચાલુ ક્લાસમાં હાર્ટએટેક આવ્યો હતો જેને કારણે રિદ્ધિ બેંચ પર બેઠા બેઠા ઢળી પડી હતી. આ ઘટના બની ત્યારે  ટીચર ક્લાસમાં ભણાવતા હતા પરંતુ આ પછી બધા ડરી ગયા હતા અને રિદ્ધિને બેઠી કરવા લાગ્યાં હતા પરંતુ તે બેભાન બની જતા તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાઈ હતી. આ ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રિદ્ધિ મેવાડા ગીતાંજલિ સ્કૂલમાં 12મા ધોરણમાં ભણે છે. હંમેશ મુજબ તે ક્લાસમાં સૌથી આગળ બેન્ચ પર બેઠેલી જોવા મળી રહી છે. શિક્ષક બાળકોને ભણાવતા હતા. આ દરમિયાન રિદ્ધિ તેની બેન્ચ પરથી પડી ગઈ હતી. 

હોસ્પિટલ લઈ જવાઈ પણ ન બચી 
રિધ્ધી પડતાં જ ખળભળાટ મચી ગયો હતો. શિક્ષક અને શાળાના કર્મચારીઓએ બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.  

કોણ છે રિદ્ધિ મેવાડા 
માસૂમ દીકરીના મોતના કારણે પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. ક્લાસ ટીચર અને રિદ્ધિના સાથીઓ સહિત તમામ બાળકો આ ઘટનાથી ભારે આઘાતમાં છે. રિદ્ધિના પિતા મુકેશ મેવાડા કાપડના વેપારી છે અને તેમનો પરિવાર સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી સાંઇબાબા સોસાયટીમાં રહે છે. રિદ્ધી ટ્વિન છે, તેને બીજી પણ એક બહેન છે. તે ગીતાંજલિ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ