ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / groom went crazy on seeing the bride then started dancing Video goes Viral

વાયરલ / VIDEO: દુલ્હનને જોઈને દિવાનો થઈ ગયો વર, લગાવ્યા એવા ઠુમકા કે વીડિયોએ ઈન્ટરનેટ પર લગાવી આગ

Published By: Parth

Last Updated: 05:43 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યલ મીડિયામાં લગ્નને લઈને જુદા જુદા વીડિયો ખૂબ વાયરલ થતાં હોય છે ત્યારે છોકરીને જોઈને ઝૂમી ઉઠતાં વરનો એક વીડિયો ખૂબ ચર્ચામાં છે.

ADVERTISEMENT

  • લગ્નનો વધુ એક વીડિયો વાયરલ 
  • કન્યાને જોતાં જ ઠુમકા મારવા લાગ્યો વર 
  • ઉત્સુક વરને જોઈ ઉપસ્થિત લોકોએ પણ ચિચિયારીઓ પાડી 

લગ્નનાં અવસર પર આજકાલ જોવા મળે છે કે વર અને કન્યા દ્વારા જોરદાર એન્ટ્રી કરવામાં આવે છે અને તેની પાછળ ઘણો ખર્ચો પણ કરાય છે. સોશ્યલ મીડિયામાં વાયરલ થવા માટે અનેક પ્રકારની તરકીબો અપનાવવામાં આવે છે ત્યારે આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયોમાં કન્યાને જોયા બાદ વર એટલો બધો ખુશ અને ઉત્સુક થઈ જાય છે કે વરમાળા પહેરાવતા જ ઝૂમી ઉઠે છે. ઉપસ્થિત સૌ કોઈ વરનાં આ અંદાજને જોઈ આશ્ચર્યમાં પડી જાય અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ પણ હવે આ વીડિયો પર જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. 

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યા વરને મીઠાઇ ખવડાવે છે ત્યારે જ બેકગ્રાઉન્ડમાં બોલિવૂડની ગીત વાગી રહ્યું છે. ખુશ થઈને વર ઠુમકા પણ લગાવવા લાગે છે. 

લોકો આ વીડિયો જોઈને કહી રહ્યા છે કે હોય શકે કે આ જ છોકરીએ તેને પહેલા ના પાડી હશે, આ સિવાય એક યુઝરે કહ્યું કે આ ભાઈની exએ તેને રિજેક્ટ કર્યો હશે અને હવે તેનાથી પણ સારી પત્ની મળી ગઈ. 

સંકળાયેલા મુદ્દાઓ

bride groom groom Video viral video Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ