બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / govt job ministry of education education job librarian vacancy

સરકારી નોકરી / જલ્દી કરો: શિક્ષણ મંત્રાલયમાં જૉબ! 12 પાસ યુવાનો માટે શાનદાર તક, જાણો અંતિમ તારીખથી લઇને એપ્લાય પ્રોસેસ

Manisha Jogi

Last Updated: 09:41 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુલ 33 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અધિકૃત વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.

  • સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવાર માટે તક.
  • 15 મે 2023 સુધી અરજી કરી શકાશે.
  • ઓફલાઈન અરજી કરો.

 સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવાર માટે એક ઉત્તમ તક છે. શિક્ષા મંત્રાલય હેઠળ આવતા કેન્દ્રીય હિંદી સંસ્થાનમાં અનેક પોસ્ટ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર કુલ 33 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. આ પોસ્ટ માટે 15 એપ્રિલ 2023થી અરજીઓ કરવામાં આવી રહી છે અને 15 મે 2023 સુધી અરજી કરી શકાશે. ઉમેદવારોએ આ પોસ્ટ માટે નોકરી મેળવવા ઓફલાઈન અરજી કરવાની રહેશે. 

શિક્ષા મંત્રાલયમાં ભરતી (Ministry of Education)
આ વેકેન્સી મદદથી કુલ 33 પદ પર ભરતી કરવામાં આવશે. સૌથી વધુ લોઅર ડિવિઝન ક્લર્ક માટે 22 ભરતી બહાર પાડવામાં આવી છે. જૂનિયર સ્ટેનોગ્રાફર માટે 2 પોસ્ટ પર, લાઈબ્રેરી આસિસ્ટન્ટ માટે 1 પોસ્ટ પર, એકાઉન્ટ્સ ઓફિસર માટે 1 પોસ્ટ પર, પ્રૂફ રીડર માટે 1 પોસ્ટ સહિત અનેક પદ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવાર અધિકૃત નોટિફિકેશન પરથી માહિતી મેળવી શકે છે. 

અરજી પ્રક્રિયા

  • આ વેકેન્સી માટે ઓફલાઈન અરજી કરવામાં આવી રહી છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ khsindia.org ની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો. આ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે Advertisement with Application Form for recruitment on vacant posts of administrative cadre પર ક્લિક કરો. 
  • આ અરજી ફોર્મ ભરીને જણાવેલ એડ્રેસ પર મોકલવાનું રહેશે. 

કોણ અરજી કરી શકે?
જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર આ પોસ્ટ પર ઉમેદવારો પાસે અરજી કરવા માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવવી હોવી જોઈએ. 12 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. ઉમેદવારની ઉંમર 27થી 28 વર્ષ કરતા વધુ ના હોવી જોઈએ. વધુ જાણકારી માટે અધિકૃત નોટિફિકેશનની મુલાકાત લેવાની રહેશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ