ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / government not reduced rate of intrest on PF, NSC, Sukanya etc

GOOD NEWS / મધ્યમવર્ગ માટે મોટા સમાાચાર : સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજદર ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો

Published By: Gayatri

Last Updated: 08:43 AM, 1 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યમવર્ગ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજદર ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો છે

ADVERTISEMENT

  • મધ્યમવર્ગ માટે મહત્વના સમાચાર
  • સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજદર ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો
  • નાની બચત યોજનાઓમાં અગાઉના વ્યાજદર યથાવત રહેશે

મધ્યમવર્ગ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજદર ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાની બચત યોજનાઓમાં અગાઉના વ્યાજદર યથાવત રહેશે. સરકારે PF, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની યોજનાઓમાં વ્યાજદર ઘટાડ્યા હતા. 

આજથી ઘટવાનો હતો વ્યાજદર

સરકારે નાની બચત સ્કીમના વ્યાજ દરમાં ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આજથી એટલે કે 1લી એપ્રિલથી સરકારી બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો થયો છે. PF પર મળનારા વ્યાજ દરમાં પણ ઘટાડો થવાનો હતો પણ હાલ મોકૂપ રાખવામાં આવ્યો છે. . 

સરકારે PPFના વ્યાજદરમાં કર્યો ભારે ઘટાડો

નાની બચત યોજના પર વ્યાજદર 4%થી ઘટાડી 3.5% જ્યારે PF યોજનાના વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાનો હતો. 1974 બાદ પ્રથમવાર PPF પર સૌથી ઓછો વ્યાજદર થયો છે. PPF યોજનાના વ્યાજદર 7%થી ઘટાડી 6.4% કરવાનો હતો. 

વન યર ટાઇમ ડિપોઝિટનો વ્યાજ દર 5.4%થી ઘટાડી 4.4%  કરવાનો હતો. સીનિયર સેવિંગ સ્કીમ પર 7.4%ના બદલે 6.5% વ્યાજ દર કરવાનો હતો. કિસાન વિકાસ પત્ર પર 6.9%ના બદલે 6.2% વ્યાજ થવાનો હતો. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6%ના બદલે 6.9% વ્યાજ મળવાનું હતુ. જયારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8%ના બદલે 5.9% વ્યાજ મળત.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government NSC PPF Sukanya Yojana government

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ