બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold price today gold has become very cheap know todays rate

Gold Price / હવે મોડું ના કરાય! આટલા રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, ખરીદવાનો પ્લાન હોય તો આજે જ દોડી જજો

Arohi

Last Updated: 11:42 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Today: માર્કેટમાં એક વખત ફરી સોનાના રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનાથી 24 અને 22 કેરેટ ગોલ્ડ સસ્તુ થઈ ગયું. સરાફા બજારમાં 24 કેરેટ ગોલ્ડ 59,070 રૂપિયા જ્યારે 22 કેરેટ સોનું 54,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે.

  • ફરી સસ્તુ થયું સોનું 
  • ખરીદવું હોય તો સૌથી સારી તક 
  • જાણો આજનો સોનાનો ભાવ 

ભારતીય સરાફા બજારોમાં ઘણા દિવસોથી સોના-ચાંદીના ભાવમાં ખૂબ ઉતાર-ચડાવની સ્થિતિ જોવા મળી રહી હતી. એવામાં જો તમે હવે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે મોડુ ન કરતા. કારણ કે આજે ભાવ હાઈ લેવલ રેટથી લગભગ 3,300 રૂપિયા ઓછો ચાલી રહ્યો છે. આ સમય ખરીદી માટે તમારા માટે સૌથી સારો છે. 

નિષ્ણાંતો અનુસાર હવે ભાવ વધવાની સંભાવના છે. માર્કેટમાં એક વખત ફરી સોનાના રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનાથી 24 અને 22 કેરેટ ગોલ્ડ સસ્તુ થઈ ગયું. સરાફા બજારમાં 24 કેરેટ ગોલ્ડ 59,070 રૂપિયા જ્યારે 22 કેરેટ સોનું 54,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે. 

અલગ અલગ શહેરોમાં જાણો સોનાનો હાલનો ભાવ 
દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડ 59,220 રૂપિયા, જ્યારે 22 કેરેટ 54,300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર નોંધવામાં આવ્યું છે. તેની સાથે જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ ગોલ્ડ 59,070 રૂપિયા જ્યારે 54,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ભાવ છે. 

આ ઉપરાંત તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ વાળુ સોનુ 59,650 રૂપિયા, જ્યારે 22 કેરેટ વાળુ ગોલ્ડ 54,570 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 24 કેરેટ ગોલ્ડ 59,070 રૂપિયા, જ્યારે 22 કેરેટ ગોલ્ડ 54,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. માટે જરૂરી છે કે તમે જલ્દી જ સોનું ખરીદીને પૈસાની બચત કરી લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ