બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / અજબ ગજબ / gold planet there is a golden planet in the neighborhood of the earth

સંશોધન / ના હોય! શું ખરેખર પૃથ્વીના પડોશમાં આવેલો છે સોનાનો ગ્રહ? જેનો એક ટુકડો તમને બનાવી શકે છે અબજોપતિ

Arohi

Last Updated: 11:42 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Planet: આ ગ્રહને સૌથી પહેલી વખત વર્ષ 1852માં ઈટલીના ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગેસ્પારિસે શોધ્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું હતું કે લઘુ ગ્રહ પર એટલું સોનું છે કે તમે પૃથ્વી પરથી તેની કલ્પના પણ નહીં કરી શકો.

  • પૃથ્વીથી નજીકમાં આવે લો છે સોનાનો ગ્રહ 
  • 1852માં થઈ હતી આ ગ્રહની શોધ 
  • કલ્પના પણ ન કરી શકાય તેટલું છે તેના પર સોનું 

અંતરીક્ષમાં ઘણી એવી વસ્તુઓ છુપાયેલી છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આજે અમે તમને એક લઘુ ગ્રહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં એટલું સોનું છે કે જો તે પૃથ્વી પર આવી જાય તો દરેક ઘરમાં સોનાનો ખજાનો હશે. હાલ લઘુ ગ્રહ સૂર્યના ચક્કર લગાવી રહ્યો છે. વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહ્યા છે અને તેના પર રિસર્ચ કરી રહ્યા છે. 

શું છે આ અનોખા લઘુ ગ્રહની સ્ટોરી? 
આ લઘુ ગ્રહને સૌથી પહેલી વખત વર્ષ 1852માં ઈટલીના ખગોળશાસ્ત્રી અનીબેલ ડી ગેસ્પારિસે શોધ્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ગ્રહ પર એટલું સોનું છે કે પૃથ્વી પર તેની કલ્પના પણ ન કરી શકાય. 

તેનું નામ વૈજ્ઞાનિકોએ 16સાઈકે રાખ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનો કોર નિકલ અને લોખંડથી બન્યો છે. જ્યારે તેની અંદર ભારે પ્રમાણમાં પ્લેટિનમ, સોનું અને અન્ય પ્રકારની ઘણી કિમતી ધાતુ છે. 

તેના પર મોકલવામાં આવશે રોકેટ 
દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર આ લઘુ ગ્રહ પર છે. અમુક સ્પેસ એજન્સિઓ તો આ ગ્રહ પર અંતરિક્ષ યાન મોકલવાનો પણ નિર્ણય કરી રહી છે. જોકે અત્યાર સુધી લઘુ ગ્રહ પર કોઈ અંતરિક્ષ યાન નથી મોકલવામાં આવ્યું.

પરંતુ વર્ષ 2013માં અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ આ લઘુ ગ્રહ પર એક અંતરિક્ષ યાન મોકલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કોઈ કારણોથી ન હતું મોકલ્યું. પરંતુ ભવિષ્યમાં આ ગ્રહ પર હાજર સોનું અને અન્ય ખનીજોને નિકાળવા માટે માનવ પોતાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. 

સોના ઉપરાંત હીરા પણ 
આ ગ્રહ પર સોનાની સાથે હીરા પણ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ લઘુ ગ્રહ પર પૃથ્વીના મુકાબલે 17 ઘણા વધારે હીરા છે. તેની સાથે ઘણી એવી ઘાતુઓ પણ આ ગ્રહ પર હાજર છે. જેની કિંમત સોના અને હીરાથી પણ વધારે છે. 

આશા છે કે 2030 સુધી આ ગ્રહ પર પોતાનું કોઈ અંતરીક્ષ યાન ઉતારશે અને જો આવું થયું તો સોનું પૃથ્વી પર આવવા લાગશે અને સોનાની કિંમત લોખંડ કરતા પણ ઓછી થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ