બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / Gmail Storage full know how to free up space

તમારા કામનું / Gmail થઇ ગયું છે ફૂલ? તો અપનાવો આ જુગાડ, મળશે 4000 GB સુધીનું સ્ટોરેજ, જુઓ કઇ રીતે

Arohi

Last Updated: 11:06 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gmail Storage full: Gmail પર આપવામાં આવતી 15GB સ્ટોરેજ ફૂલ થઈ જાય છે તો તમારા માટે એક ધાંસૂ જુગાડ છે. જેનાથી તમે 4TB સુધી સ્પેસ ફ્રીમાં મેળવી શકો છો.

  • ભરાઈ ગઈ છે Gmailની સ્પેસ? 
  • મળશે 4000 GB સુધીનું સ્ટોરેજ
  • સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હોય તો આ છે જુગાડ 

Gmail આપણા ફોનમાં હાજર ખૂબ જ જરૂરી એપ્સમાંથી એક છે. ઈમેલ દ્વારા પહેલા રેડિફ, હોટમેલ, યાહુ ખૂબ પોપ્યુલર હતા અને પછી ધીરે ધીરે તેમનો ટાઈમ થઈ ગયો. મોટાભાગના લોકો હવે જીમેલ પર શિફ્ટ થઈ ગયા છે અને જે લોકોની પાસે એન્ડ્રોયડ ફોન છે તેમનું ડિવાઈઝ તો જીમેલ એકાઉન્ટની વગર ચાલતુ જ નથી.

વાત કરીએ જીમેલની તો તેના પર કંપની ત્રણ સેક્શન આપે છે. Primary, Social અને Promotion. ઘણી વખત આપણે પોતાનું ઈમેલ આઈડી શોપિંગ સ્ટોર, કે કોઈ સર્વે માટે આપી દઈએ છીએ પછી તેમની સાથે જોડાયેલા પ્રમોશનલ ઈમેલ આવવા લાગે છે. 

Gmail પર બધાને મળે છે 15GB સ્ટોરેજ 
ઘણી વખત એવું થાય છે કે પ્રાઈમરી બોક્સના ફાલતુ ઈમેલને તો આપણી ડિલિટ કરી દઈએ છીએ. પરંતુ સોશિયલ અને પ્રમોશનલના ઈમેલ તેમાં છૂટી જાય છે. કારણ કે આપણુ તે સેક્શનમાં વધારે કામ નથી પડતું. તેના કારણે જીમેલ પર મળેલી 15 જીબી સ્ટોરેજ ખૂબ જલ્દી ભરાઈ જાય છે. 

હવે સવાલ એ છે કે જો ફ્રીમાં મળેલી 15GB સ્ટોરેજ ફૂલ થઈ જાય તો સ્ટોરેજને કેવી રીતે વધારવામાં આવે. તો અમે તમને એક જુગાડ જણાવવા જઈ રહ્યા છીએ. આ ટ્રિકથી તમે 4TB એટલે કે 4000GB સુધી સ્પેસ મેળવી શકો છો.

આ રીતે મેળવો સ્પેસ 
તેના માટે તમારે Playbook. કોમ પર જવાનું રહેશે. જણાવી દઈએ કે એક વિઝુઅલ ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ છે. અહીં પર તમને પોતાના Gmailથી લોગઈન કરવાનું રહેશે. જેનાથી તમે લોગઈન કરશો તો તમને તરત 10GB ફ્રી સ્ટોરેજ મળી જશે. 

આ રીતે મળશે 4000GB સ્પેસ 
બીજી તરફ તમને 4ટીબીની જરૂર હોય છે તો તમને બીજો ઓપ્શન Artist & Designer પ્લાન પર જવાનું રહેશે. પછી અહીં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલને એન્ટર કરી દેવાનું રહેશે. એવું કર્યા બાદ 24 કલાકની અંદર તમને એક ઈમેલ મળી જશે જેમાં તમને 4000GB સ્પેસ મળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ