બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / બિઝનેસ / Get the benefit of 4 lakh Rs in only 28 Rs, know this special scheme of this bank

ફાયદો / માત્ર 28 રૂપિયા મળી રહ્યો છે ચાર લાખનો ફાયદો, જાણો સરકારી બૅન્કની આ ખાસ સ્કીમ

ParthB

Last Updated: 04:19 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેરા બેંક તેના ગ્રાહકોને ઘણા લાભો આપી રહી છે. તમે દર મહિને 28 રૂપિયા જમા કરીને સંપૂર્ણ 4 લાખ રૂપિયાનો લાભ લઈ શકો છો.

માત્ર 28 રૂપિયમાં 4 લાખ રૂપિયાનો ફાયદો આપી રહી છે બેન્ક 
PMSBY અને PMJJBY જેવી યોજનાઓનો થાય છે સમાવે
ગ્રાહકને મળશે 1 જૂનથી 31 મે સુધીનો ઇંશ્યોરેંસ કવર 

કોરોનાના કહેર બાદ લોકોમાં વીમા અંગે જાગૃતિ વધી છે. સરકાર સમાજના દરેક વર્ગ સુધી વીમા ને પહોંચાળવા માટે ઓછા પૈસામાં ઇંશ્યોરેંસની સુવિધા પણ આપી રહી છે. આ ક્રમમાં, સરકારી યોજનાઓ છે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) છે, જે તમને 4 લાખ રૂપિયા સુધીનું કવર આપી રહી છે.

બેંક આપી રહી છે 4 લાખ રૂપિયાની આ સુવિધા 
4 લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે, તમારે સરકારની બે યોજનાઓમાં રોકાણ કરવાનું રહેશે. તમે માત્ર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)માં ઓછા નાણાંનું રોકાણ કરીને તેના લાભો મેળવી શકો છો. આ બે યોજનાઓમાં, વાર્ષિક માત્ર 342 રૂપિયા જમા કરવા પડે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત, અકસ્માતમાં વીમાધારકનું મૃત્યુ અથવા સંપૂર્ણ રીતે અપંગ થવાના કિસ્સામાં, 2 લાખ રૂપિયાનું વળતર મળે છે. આ યોજના હેઠળ, જો વીમાધારક અંશત અથવા કાયમી રીતે અપંગ બને છે, તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે. આમાં, 18 થી 70 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ કવર લઈ શકે છે. આ પ્લાનનું વાર્ષિક પ્રીમિયમ પણ માત્ર 12 રૂપિયા છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)
નોંધપાત્ર છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ, વીમાધારકના મૃત્યુ પર, નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે. 18 થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના માટે પણ તમારે માત્ર 330 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે.  આ બંને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી છે. આ વીમો એક વર્ષ માટે છે.

1 જૂનથી 31 મે સુધીનો મળશે ઇંશ્યોરેંસ કવર 
આ વીમા કવર 1 જૂનથી 31 મે સુધી છે. આ માટે તમારી પાસે બેંક ખાતું હોવું જરૂરી છે. પ્રીમિયમ કપાત સમયે બેંક ખાતું બંધ થવાથી અથવા ખાતામાં અપૂરતું બેલેન્સ હોવાને કારણે વીમો પણ રદ થઈ શકે છે. તેથી, વીમો લેતા પહેલા, સંપૂર્ણ માહિતીની નોંધ લો. 

સંકળાયેલા મુદ્દાઓ

Bank Government Investment insurance cover pmjjby pmsby scheme benefit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ