બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક, ગેમઝોન સંદર્ભે નિયમો બનાવવા અને વટહુકમ બહાર પાડવા કરાઈ ચર્ચા

logo

રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ, રાહુલ રાઠોડની કરાઈ ધરપકડ

logo

ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની કાઢી ઝાટકણી, રાજકોટ મનપા કમિશનરને ફટકારી નોટીસ

logo

સુરત: તંત્રની કામગીરીને ઘોળીને પી જતા ગેમ સંચાલકો, સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં લોકોની અવર-જવર

logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર એક્શન મોડમાં, 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા બજારો બંધ રહેશે, વેપારી સંગઠનો દ્વારા કરાયો નિર્ણય

logo

હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

VTV / ભારત / Gautam Adani's Post For Granddaughter: "All The Wealth In The World..."

અદાણીનો સ્નેહ / 'આ આંખોની ચમક સામે દુનિયાની સારી દૌલત ફિક્કી' ગૌતમ અદાણીએ તેડેલી આ બાળકી કોણ?

Hiralal

Last Updated: 05:00 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમની પૌત્રી કાવેરીને તેડતો ફોટો શેર કરીને લખ્યું કે 'આ આંખોની ચમક સામે તો દુનિયાની સારી દૌલત ફિક્કી છે'.

સામાન્ય માણસની જેમ દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ પૌત્રી ખૂબ વ્હાલી છે અને આજે તેમણે આ વાતનો પુરાવો પણ આપી દીધો. ગૌતમ અદાણીએ લંડનમાંથી પોતાની પૌત્રી 14 મહિનાની કાવેરીનો ફોટો શેર કરતાં લખ્યું કે 'આ આંખોની ચમક સામે દુનિયાની સારી દૌલત ફિક્કી' છે. અદાણી કાવેરીને ઊભેલા જોવા મળ્યાં હતા. કાવેરી તેમના દીકરા કરણ અને વહુ પરિધિ અદાણીની દિકરી છે. 

લંડનમાં સાયન્સ મ્યુઝિયમમાં લેવાયો ફોટો 
આ ફોટો લંડનમાં સાયન્સ મ્યુઝિયમ ખાતેની નવી અદાણી ગ્રીન એનર્જી ગેલેરીમાં લેવામાં આવ્યો હતો. ગૌતમ અદાણીએ એવું પણ લખ્યું કે તેમની પૌત્રી તેમના જીવનમાં સૌથી મોટી તણાવ દૂર કરનારી છે. મને મારી પૌત્રીઓ સાથે સમય પસાર કરવો ગમે છે, તેઓ મારી સૌથી મોટી તાણ દૂર કરનાર છે. મારી પાસે માત્ર બે જ વિશ્વ છે - કામ અને એક કુટુંબ, અને મારા માટે, કુટુંબ શક્તિનો મોટો સ્ત્રોત છે. 

કોણ છે કાવેરી
કાવેરી ગૌતમ અદાણીના પુત્ર કરણ અને પરિધિ અદાણીની દીકરી છે અને હાલમાં તેની ઉઁમર 14 વર્ષની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Adani kaveri adani કરણ અદાણી કાવેરી અદાણી ગૌતમ અદાણી પરિધિ અદાણી Gautam Adani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ