બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Gautam Adani will enter the telecom sector to compete with JIO viral news

બિઝનેસ / અદાણી VS અંબાણી: JIOને ટક્કર આપવા ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરશે ગૌતમ અદાણી! જાણો વાયરલ સામાચારની સચ્ચાઈ

Megha

Last Updated: 10:09 AM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવા સમાચાર આવ્યા હતા કે ગૌતમ અદાણી ટૂંક સમયમાં ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી શકે છે. JIOને ટક્કર આપવા ગૌતમ અદાણી નવું સિમ કાર્ડ અને સ્માર્ટફોન લાવી શકે છે.

એશિયાના સૌથી ધનિક લોકોમાંના એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે અને આ સમાચાર હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા પછી હવે દેશના ટેલિકોમ સેક્ટરમાં વધુ એક ખાનગી ટેલિકોમ કંપનીનું નામ જોડાઈ શકે છે અને આ નવી ટેલિકોમ કંપની બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીની હોઈ શકે છે.  

માર્કેટની નરમાઇથી ભારતીય અબજોપતિઓને મોટું નુકશાન, રિલાયન્સ, અદાણીની  સંપત્તિમાં મોટો કડાકો | gautam adani mukesh ambani shiv nadar lost money in  stock market

હવે છેલ્લા ઘણા સમયથી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વિશે ઘણા સમાચાર સામે આવતા રહે છે, એવામાં હવે એવા સમાચાર આવ્યા છે કે ગૌતમ અદાણી ટૂંક સમયમાં ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી શકે છે. એટલે કે ગૌતમ અદાણી નવું સિમ અને સ્માર્ટફોન લાવી શકે છે. આ વાયરલ સામાચારને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે, એવામાં ચાલો જાણીએ કે શું છે આ સમાચાર પાછળની સચ્ચાઈ.. 

આ સમાચારની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગૌતમ અદાણી અને ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો એમોન વચ્ચે બેઠક થઈ છે. જાણીતું છે કે એમોન ભારત આવ્યા હતા અને  દેશના મોટા ઉદ્યોગપતિઓને મળી રહ્યા છે. આ ક્રમમાં હવે એમની ગૌતમ અદાણી સાથેની બેઠક બાદ એવા સમાચાર સામે આવ્યા કે મુકેશ અંબાણીના જિયોને ટક્કર આપવા ગૌતમ અદાણી નવી ટેલિકોમ કંપની લોન્ચ કરવા જઈ રહ્યા છે.  

વધુ વાંચો : સોનું લેવાનું વિચારતા હોય તો માંડી વાળજો, ભાવમાં થયો આટલો વધારો, જાણો ગોલ્ડ માર્કેટના હાલચાલ

પરંતુ આ વિશે ગૌતમ અદાણી કે ક્વોલકોમ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને આવી સ્થિતિમાં, આ સમાચાર સંપૂર્ણ અફવા હોય એવું કહેવામાં આવી રહ્યું છે, હવે એ તો સમય જતાં જ ખબર પડશે કે ગૌતમ અદાણી નવી ટેલિકોમ કંપની અને તેની સાથે સ્માર્ટફોન લોન્ચ કરશે કે નહીં.. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ