બિઝનેસ / માર્કેટની નરમાઇથી ભારતીય અબજોપતિઓને મોટું નુકશાન, રિલાયન્સ, અદાણીની સંપત્તિમાં મોટો કડાકો

gautam adani mukesh ambani shiv nadar lost money in stock market

ભારતીય શેરબજાર માટે આ પાછલું અઠવાડિયું ખૂબ જ ખરાબ સાબિત થયું છે અને શુક્રવારે માત્ર એક દિવસના ટ્રેડિંગમાં રોકાણકારોની મૂડી રૂ. 8.40 લાખ કરોડથી વધુ ડૂબી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ