બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Ganesh Chaturthi 2023: Ganesh Visarjan shubh muhurat for three five eleven days

ધર્મ / વિધ્નહર્તાના સ્થાપન બાદ વસમી વેળા.! જાણો દોઢ, ત્રીજા અને પાંચમા દિવસના ગણપતિ વિસર્જનના મુહૂર્ત

Vaidehi

Last Updated: 08:00 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થીનાં દિવસે બાપ્પાનું આગમન થઈ ગયું છે. હવે 10 દિવસ સુધી બાપ્પાનો ઉત્સવ ઊજવાશે. જે લોકો દોઢ, ત્રણ, પાંચમે દિવસે કે અનંત ચતુર્દશી પર વિસર્જન કરે છે તેમણે મુહૂર્ત જાણી લેવું.

  • ગણેશ ચતુર્થીની શુભ શરૂઆત
  • દોઢ, ત્રણ, પાંચ, અગિયાર દિવસે વિસર્જનનાં મૂહુર્ત
  • મૂહુર્તમાં વિસર્જન કરવું શુભકારી

11 દિવસ સુધી ચાલતાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. પહેલા દિવસે ગણપતિની પૂજા અને સ્થાપના કરવામાં આવે છે. દરરોજ 10 દિવસ સુધી વિધિ વિધાનની સાથે ગજાનંદની પૂજા કરવામાં આવે છે. આ વખતે 28 સપ્ટેમ્બર 2023માં અનંત ચતુર્દશીનાં દિવસે ગણપતિનું વિસર્જન થશે. જો કે કેટલાક લોકો દોઢ, ત્રણ, પાંચ દિવસો માટે ગણેશજીની સ્થાપના કરે છે. ત્યારે વિસર્જનનો શુભ મૂહુર્ત અને તિથિ જાણી લો.

ગણેશ વિસર્જનનાં શુભ મૂહુર્ત
હિન્દુ ધર્મ અનુસાર દેવી-દેવતાઓની સ્થાપના બાદ તેમનું વિસર્જન અત્યંત મહત્વનું છે. પરંપરા અનુસાર ગણપતિજીનું વિસર્જન 11 માં દિવસે થાય છે. 

ગણેશ ચતુર્થીનાં દિવસે વિસર્જન 19 સપ્ટેમ્બર
સાંજે 7.48થી રાત્રે 9.18
રાત્રે 10.45થી લઈ સવારે 3.12 ( 20 સપ્ટેમ્બર)

દોઢ દિવસે વિસર્જન મૂહુર્ત 20 સપ્ટેમ્બર
બપોરે 3.18, સાંજે 6.18
રાત્રે 7.49થી સવારે 12.15 am (21 સપ્ટેમ્બર)
સવારે 3.12થી સવારે 4.40 (21 સપ્ટેમ્બર)

ત્રણ દિવસે વિસર્જન 21 સપ્ટેમ્બર
સવારે 6.09થી 7.39 am
સવાપે 10.43થી બપોરે 3.15
સાંજે 4.48થી રાત્રે 9.15
સવારે 12.15થી 1.42 (22 સપ્ટેમ્બર)

પાંચમા દિવસે વિસર્જન 23 સપ્ટેમ્બર
સવારે 6.11થી 7.40
સવારે 9.12થી 10.40
બપોરે 1.43થી સાંજે 7.42
રાત્રે 10.44થી સવારે 12.12 (24 સપ્ટેમ્બર)

અનંત ચતુર્દશી પર વિસર્જન 28 સપ્ટેમ્બર
સવારે 6.11થી 7.40
સવારે 10.42થી બપોરે 3.10
સાંજે 4.41થી રાત્રે 9.10
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ