ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'ગંભીર મેનેજર હોઇ શકે, કોચ નહીં....', કપિલ દેવે આવું શા માટે કહ્યું?

સ્પોર્ટ્સ / 'ગંભીર મેનેજર હોઇ શકે, કોચ નહીં....', કપિલ દેવે આવું શા માટે કહ્યું?

Published By: Mit Soni

Last Updated: 04:36 PM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gautam Gambhir-Kapil Dev: ગૌતમ ગંભીરને લઈને ભારતીય પૂર્વ ક્રિકેટર કપિલ દેવે એક નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે ગંભીર કોચ નહીં મેનેજર છે. જો કે આ વાત તેમને માની છે કે કોચ કરતા મેનેજર મહત્વનો છે.

ADVERTISEMENT

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે. આ વાત રેકોર્ડ પર છે. જોકે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ અસંમત છે. તેમણે કહ્યું કે ગંભીર કોચ નથી પણ મેનેજર છે. હવે પ્રશ્ન એ છે કે કપિલ દેવે આવું કેમ કહ્યું? કપિલ દેવે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ICC શતાબ્દી સત્ર દરમિયાન ગંભીર વિશે કહ્યું હતુ. તેમણે કહ્યું હતું કે આજકાલ "કોચ" શબ્દ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે, પરંતુ ગંભીર કોચ નથી.

vtv app promotion

કપિલ દેવે કહ્યું કે ગંભીર મેનેજર બની શકે છે, પણ કોચ નહીં. કારણ કે કોચ એવી વ્યક્તિ છે જેની પાસેથી આપણે શીખીએ છીએ. જે લોકો આપણને શાળા અને કોલેજમાં શીખવે છે તેઓ આપણા કોચ છે.જ્યારે ટીમ ઈન્ડિયા પાસે બેટ્સમેન ઉપરાંત લેગ-સ્પિનર, ફાસ્ટ બોલર અને વિકેટકીપર હોય ત્યારે કોઈ કેવી રીતે કોચિંગ આપી શકે? ગંભીર લેગ-સ્પિનરને શું શીખવી શકે? તે ચોક્કસપણે તેમને મેનેજ કરી શકે છે, જે વધુ મહત્વપૂર્ણ કામ છે.

વધુ વાંચો: 7 ફેબ્રુ.થી 8 માર્ચ સુધી રમાશે T20 World Cup 2026, જુઓ ટીમ ઇન્ડિયાનું એલાન ક્યારે

કપિલ દેવે પણ એક કેપ્ટન તરીકેની પોતાની ફિલોસોફી શેર કરી. તેમણે કહ્યું કે એક સારો કેપ્ટન તે છે જે તેના ખેલાડીઓને સપોર્ટ કરે, ખાસ કરીને જ્યારે તેઓ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian cricket team Gautam Gambhir Kapil Dev

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ