બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું ભૂલી ગયા, કે જૂના બેંક એકાઉન્ટમાં કેટલાં રૂપિયા પડ્યાં છે? તો ફૉલો કરો આ 3 સ્ટેપ્સ

તમારા કામનું / શું ભૂલી ગયા, કે જૂના બેંક એકાઉન્ટમાં કેટલાં રૂપિયા પડ્યાં છે? તો ફૉલો કરો આ 3 સ્ટેપ્સ

Last Updated: 02:00 PM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકો તે ખાતાઓને નિષ્ક્રિય (Dormant Accounts) તરીકે ગણાવે છે, જેમાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું. જો ખાતામાં 10 વર્ષ સુધી કોઈ દાવો ન થાય, તો બેંક તે રકમ RBIના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડ માં ટ્રાન્સફર કરે છે

શું તમારી પાસે ક્યારેય કોઈ જૂનું બેંક ખાતું હતું જે હવે તમે વાપરતા નથી? અથવા તમારા પરિવારના સભ્યના પૈસા લાંબા સમયથી બેંકમાં જ પડ્યા છે અને હવે ખાતું નિષ્ક્રિય થઈ ગયું છે?
જો હા, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે તમારા જેવા ખાતાધારકો માટે એક સરળ અને પારદર્શક પ્રક્રિયા લઈને આવી છે.

બેંકો તે ખાતાઓને નિષ્ક્રિય (Dormant Accounts) તરીકે ગણાવે છે, જેમાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું. જો ખાતામાં 10 વર્ષ સુધી કોઈ દાવો ન થાય, તો બેંક તે રકમ RBIના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડ માં ટ્રાન્સફર કરે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ પૈસા હજી પણ તમારા જ છે અને તમે અથવા તમારા કાનૂની વારસદારો ગમે ત્યારે તેનો દાવો કરી શકો છો.

RBI ના આંકડા મુજબ, દેશમાં હાલમાં કરોડો રૂપિયાની રકમ આવી બિનદાવાપાત્ર થાપણોમાં બંધાઈ ગઈ છે. હવે RBI એ આ પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી દીધી છે, જેથી તમે ફક્ત ત્રણ સ્ટેપમાં તમારા નાણા પરત મેળવી શકો છો.

તમારા પૈસા શોધવાની પ્રક્રિયા

RBI ની સત્તાવાર વેબસાઇટ ખોલો:
RBI Depositor Education and Awareness Portal પર જાઓ

તમારું અથવા પરિવારના સભ્યનું નામ દાખલ કરો:
અહીં તમે જાણી શકશો કે કઈ બેંકમાં, કેટલા રૂપિયા બિનદાવાપાત્ર રૂપે જમા છે.

શિબિરોમાં સહાય મેળવો:

RBI દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે દેશભરમાં ખાસ Unclaimed Deposits Camps યોજાઈ રહ્યા છે, જ્યાં તમે સીધી સહાય મેળવી શકો છો.

આ પણ વાંચોઃ આજે ફરી સોનું સસ્તું થયું! જાણો અમદાવાદ સહિત અન્ય શહેરોના ભાવ એક ક્લિકમાં

દાવો કેવી રીતે કરવો?

સંકળાયેલા મુદ્દાઓ

Claim Old Deposits RBI Unclaimed Money Dormant Bank Accounts
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ