ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / આજે ફરી સોનું સસ્તું થયું! જાણો અમદાવાદ સહિત અન્ય શહેરોના ભાવ એક ક્લિકમાં

તક / આજે ફરી સોનું સસ્તું થયું! જાણો અમદાવાદ સહિત અન્ય શહેરોના ભાવ એક ક્લિકમાં

Published By: Vishal Dave

Last Updated: 10:21 AM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અઠવાડિયામાં, સોનું 10 ગ્રામ દીઠ 2167 રૂપિયા સસ્તું થયું છે. 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દર વિવિધ શહેરોમાં શું છે તે જાણી લો

ADVERTISEMENT

બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ ધનતેરસ પછીથી આ ઘટાડો ચાલુ રહ્યો છે. હવે નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આજે ફરી એકવાર બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે.

આજે 02 નવેમ્બરના રોજ દેશભરમાં સોનાના ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દર વિવિધ શહેરોમાં નીચે પ્રમાણે છે:

ગુજરાતના શહેરો:

અમદાવાદ: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

સુરત: 22 કેરેટ– ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ– ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

વડોદરા: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

રાજકોટ: 22 કેરેટ– ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

જામનગર: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

ભાવનગર: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ– ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

જૂનાગઢ: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

સુરેન્દ્રનગર: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

દાહોદ: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

આ પણ વાંચોઃ જુઓ છેલ્લાં એક સપ્તાહમાં જ સોનાના ભાવમાં કેટલી વધઘટ જોવા મળી? ચાંદી પણ ચમકી

દિલ્હી અને મેટ્રો શહેરો:

દિલ્હી: 22 કેરેટ– ₹1,12,900 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,150 પ્રતિ 10 ગ્રામ

મુંબઈ: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

કોલકાતા: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

બેંગલુરુ: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

હૈદરાબાદ: 22 કેરેટ – ₹1,12,750 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ – ₹1,23,000 પ્રતિ 10 ગ્રામ

શુક્રવારે, એટલે કે 24 ઓક્ટોબરના રોજ, 10 ગ્રામ સોનાનો વાયદા ભાવ 1,23,451 રૂપિયા હતો. જો તે મુજબ ગણતરી કરવામાં આવે તો, એક અઠવાડિયામાં, સોનું 10 ગ્રામ દીઠ 2167 રૂપિયા સસ્તું થયું છે. વધઘટની વાત કરીએ તો, વાયદાના વેપારમાં, 1.17 લાખ રૂપિયા સુધી ઘટીને ફરીથી સુધારો થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Gold Rate Gold Price Gold Rate 02 November

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ