બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સસ્તા ભાવમાં બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદો સ્માર્ટફોન, ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ આ તારીખથી શરૂ

ફાયદાની વાત / સસ્તા ભાવમાં બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદો સ્માર્ટફોન, ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ આ તારીખથી શરૂ

Last Updated: 09:19 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ 2025 ની રાહ જોઈ રહ્યા હતા તો હવે તમારી રાહ પૂરી થવા જઈ રહી છે. આ સેલ 14 ફેબ્રુઆરીથી લાઇવ થશે, પરંતુ જો તમે કંપનીના પ્લસ મેમ્બર છો, તો તમે એક દિવસ અગાઉથી આ સેલની ડિસ્કાઉન્ટ ઑફર્સનો લાભ લઈ શકશો.

એમેઝોન અને ફિલ્મકાર્ટ ઇ-કોમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની છે. બનેં જ કંપનીઓ ભારતમાં જ્યારે પણ કોઈ ખાસ મોકો હોય છે તો પોતાના ગ્રાહકોને સ્પેશિયલ સેલ લઈને આવે છે. હવે ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને જ 26 જાન્યુઆરીના મોકા પર રિપબ્લિક ડે સેલ માટે તૈયાર છે. એમેઝોન બાદ હવે ફ્લિપકાર્ટ તરફથી પોતાની રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી દીધી છે. જો તમે ફ્લિપકાર્ટ યુઝર છો અને ડિસ્કાઉન્ટ ઓફર સાથે ખરીદી કરવા માંગો છો, તો તમને આ તક ખૂબ જ ટૂંક સમયમાં મળવાની છે.        

flipkart1.width-800

ફ્લિપકાર્ટના પોતાના કરોડો ગ્રાહકો માટે 2025 વર્ષની મોટી સેલ લાઈવ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એવામાં હવે તમારે પણ પોતાની શોપિંગ લિસ્ટ તૈયાર કરી લેવી જોઈએ. ફ્લિપકાર્ટ જલ્દી Flipkart Republic Day Sale લાઈવ કરશે. કંપનીની અપકમિંગ સેલ Monumental Sale નામથી ઓળખવામાં આવશે.      

ડિસ્કાઉન્ટ ઓફર સાત દિવસ માટે ઉપલબ્ધ રહેશે

જો તમે પણ ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ 2025 ની રાહ જોઈ રહ્યા હતા તો હવે તમારી રાહ પૂરી થવા જઈ રહી છે. આ સેલ 14 ફેબ્રુઆરીથી લાઇવ થશે, પરંતુ જો તમે કંપનીના પ્લસ મેમ્બર છો, તો તમે એક દિવસ અગાઉથી આ સેલની ડિસ્કાઉન્ટ ઑફર્સનો લાભ લઈ શકશો. આ ફ્લિપકાર્ટ સેલ 19 જાન્યુઆરી સુધી લાઇવ રહેશે, એટલે કે તમે 6 દિવસ માટે ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ શકશો. જો તમે પ્લસ સભ્ય છો, તો તમને સસ્તા ભાવે ખરીદી કરવા માટે સાત દિવસનો સમય મળશે. ફ્લિપકાર્ટે આ સેલમાં ઉપલબ્ધ ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ ઑફર્સનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

PROMOTIONAL 12

લેપટોપ અને સ્માર્ટફોનમાં થશે જબરદસ્ત ડીલ

Flipkart એ ઘણી બધી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઑફર્સની જાહેરાત કરી દીધી છે. સેલ ઓફરમાં તમે iPhone 16, Macbook Air Mini M2માં તમને સારી પ્રાઇસ ડ્રોપ જોવા મળશે. એટલું જ નહીં આ સેલમાં તમે Samsung Galaxy S23 અને Samsung Galaxy S24 5G સીરિઝના સ્માર્ટફોન્સને પણ સસ્તામાં ખરીદવાનો શાનદાર મોકો છે.  

વધુ વાંચો: દુનિયાના 30000000 થી વધારે કમ્પ્યુટર બની જશે ડબ્બા, માઇક્રોસોફ્ટની મોટી જાહેરાત

જો તમે પણ નથિંગ સબબ્રાન્ડનો CMF ફોન ખરીદવા ઇચ્છો છો તો તમે અપકમિંગ સેલમાં 8GB રેમ અને 128 GB સ્ટોરેજ વાળા CMF Phone 1 ને 14,000 રૂપિયામાં ખરીદી શકશો. આ સ્માર્ટફોનને કંપનીએ ભારતીય બજારમાં જુલાઇમાં 16,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો હતો. જો તમે મેકબુક એર ખરીદવા ઇચ્છો છો તો આ સેલમાં MacBook M2 Air  માત્ર 75,000 રૂપિયા જ મળશે. 
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

amazon flipkart republic day sale 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ