બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / festivals new year 2024 shubh sanyog and upay do these things on 1 january 2024

ધર્મ / નવા વર્ષે બની રહ્યો છે અદભુત સંયોગ, બસ કરી લો આ કોઈ એક કામ, આખુંય વર્ષ રહેશે શિવજીની અપાર કૃપા

Arohi

Last Updated: 07:58 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Year 2024: આ વખતનું નવું વર્ષ ખૂબ જ ખાસ છે. હકીકતે આ વર્ષની શરૂઆત શુભ સંયોગ સાથે થવાની છે. એવામાં આ દિવસે અમુક કામો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.

  • નવા વર્ષ પર બની રહ્યો છે શુભ સંયોગ 
  • કરી લો આમાંથી કોઈ એક કામ 
  • આખુ વર્ષ બની રહેશે મહાદેવની કૃપા 

વર્ષ 2023 પૂર્ણ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. દરેક લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે જો વર્ષનો પહેલો દિવસ સારો પરાસ થયો તો આખુ વર્ષ ખુશીઓ સાથે રહે છે. આજ કારણ છે કે દરેક લોકો 1 જાન્યુઆરીને ખાસ રીતે સેલિબ્રેટ કરે છે. 

આ વખતનું નવું વર્ષ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. હકીકતે વર્ષ 2024નો પ્રારંભ શુભ સંયોગની સાથે થવાનો છે. એવામાં આ દિવસે આ ખાસ કામોને કરવાથી આખુ વર્ષ તમારા ઘર-પરિવાર પર સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની વર્ષા થશે. 

1 જાન્યુઆરી 2024એ બની રહ્યો છે આ આદ્ભૂત સંયોગ 
જણાવી દઈએ કે આ વખતે નવા વર્ષનો પ્રારંભ સોમવારથી થશે. આ સંયોગ ઘણા વર્ષો બાદ આવ્યો છે. તેના ઉપરાંત 1 જાન્યુઆરી 2024એ અમૃત સિદ્ધિ અને શિવવાસન યોગ બની રહ્યો છે. એવામાં આ વખતનું નવું વર્ષ વધારે ખાસ થઈ ગયું છે. અઠવાડિયાનો દરેક દિવસ અલગ અલગ દેવી-દેવતાઓને સમર્પિત છે. દર સોમવારે ભગવાન ભોળા નાથની પૂજા કરવામાં આવે છે. તો નવા વર્ષના દિવસે શિવજીની પૂજા કરવાથી અનેક ગણુ વધારે ફળ મળે છે.

1 જાન્યુઆરી 2024ના દિવસે જરૂર કરો આ કામ 

  • વર્ષ 2024નો પહેલો દિવસ સોમવારે આવી રહ્યો છે તો આ દિવસે શિવજીની પૂજા જરૂર કરો. 
  • મંદિર જઈને શિવલિંગ પર જળ અર્પિત કરો. સાથે જ બિલિપત્ર, દૂધ અને ફૂલ પણ ચડાવો
  • ભોલેનાથની કૃપા મેળવવા માટે નવા વર્ષથી મહામૃત્યુંજય જાપનો પ્રારંભ કરી શકો છો.
  • સોમવારે નવું વર્ષ છે તો એવામાં આ દિવસે શિવ ચાલીસાનો પાઠ કરવો પણ ફળદાયી રહેશે. 
  • આખા વર્ષ શંકરજીની કૃપા મેળવવા માટે વિધિ-વિધાનની સાથે મહાદેવની ઉપાસના કરો. 
  • નવા વર્ષના પહેલા દિવસે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, સફેદ વસ્ત્ર અને ખાંડનું દાન કરો. કૈલાશપતિ તમારા ઘર-પરિવાર પર અપાર કૃપા વરસાવશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ