બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ભારત / Female Indian Gamer Payal Dhare Met PM Modi

મુલાકાત / PMને મળવાનો આનંદ જુઓ છોકરીના ચહેરા પર? કોણ છે અને કેમ મળી?

Hiralal

Last Updated: 04:06 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ 7 ટોપ ગેમર્સ સાથે વાતચીત કરી હતી જેમાં પાયલ ધારે નામની દેશની એકમાત્ર મહિલા ગેમર પણ સામેલ છે.

પ્રધાનમંત્રી મોદીએ શનિવારે ભારતના ટોચના 7 ગેમર્સ સાથે વાતચીત કરી હતી. આ ગેમર્સમાં પાયલ ધારે નામની યુવતી પણ સામેલ હતી, જે મધ્યપ્રદેશની છે. પાયલના યૂટ્યૂબ પર લગભગ 37 લાખ સબસ્ક્રાઇબર્સ છે. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તે દેશની એકમાત્ર મહિલા ઓનલાઇન ગેમર છે. પાયલ ધારે છિંદવાડા જિલ્લાના ઉમરાનાલા ગામની રહેવાસી છે. તેમણે છત્તીસગઢના ભિલાઈથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેણે 2019માં ગેમિંગની દુનિયામાં પગ મૂક્યો હતો અને પાયલ હવે તેમાં ઘણી સફળ થઈ ગઈ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Gaming (@payalgamingg)

વધુ વાંચો : એક સમયે કરોડોના માલિક.. આજે ગરીબ! જાણો કેવી રીતે બિગ બાઝારના માલિક બન્યા કંગાળ

કોણ છે ભારતના 8 ટોપ ગેમર્સ 
પીએમ  મોદીએ દેશના ટોપ-7 ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. જેનો સંપૂર્ણ વીડિયો આજે જાહેર કરવામાં આવ્યો હતો. પીએમ મોદી અને ગેમર્સ વચ્ચે રસપ્રદ સંવાદ થયો હતો. પીએમ મોદીએ અનિમેષ અગ્રવાલ, મિથિલેશ પાટણકર, પાયલ ધારે, નમન માથુર અને અંશુ બિષ્ટ સાથે વાત કરી અને તેમની સફળતાની ગાથા જાણી હતી. આ દરમિયાન ગેમર્સે પીએમ મોદીને નમો-ઓપી નામ આપ્યું હતું. ઓપી એટલે ઓવર પાવર્ડ.

શું બોલ્યાં પાયલના પિતા 
પાયલના પિતા શિવશંકર ધારેએ કહ્યું, “મને ખૂબ ગર્વ છે. જ્યારે પીએમ મોદીએ મળવા માટે તેને ફોન કર્યો. પીએમ મોદી સાથે બેસીને વાતચીત કરવી અવિશ્વસનીય છે.  હવે જે પણ મને મળે છે તે કહે છે કે પાયલે ગામ અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. 

પાયલ ધારેને ઘણા એવોર્ડ પણ મળ્યાં છે
પાયલ ધારેને ગેમિંગ ક્રિએટર પણ મળ્યો છે. એવોર્ડ નાઈટની તસવીરો શેર કરતા તેણે લખ્યું, "સતત પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. તેણે ગયા વર્ષે ડાયનેમિક ગેમિંગ ક્રિએટર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો. તેણીને ફીમેલ સ્ટ્રીમર ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ