બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / fastag kyc update last date how to update kyc in fastag online

કામની વાત / બસ હવે ઝાઝો સમય નથી! આજે જ પતાવી દો આ કામ, નહીં તો તમારું FASTAG થઇ જશે નિષ્ક્રિય

Manisha Jogi

Last Updated: 12:32 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કારથી સફર કરો છો, તો તે માટે તમારે સૌથી પહેલા આ જરૂરી કામ કરવું પડશે. આ કામ કરવાનું બાકી હશે તો 1 ફેબ્રુઆરી 2024થી તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ અથવા ડી-એક્ટિવેટ થઈ જશે.

  • એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આ કામ કરવું જરૂરી
  • આ કામ પૂરું કરવા માટે માત્ર ગણતરીનો સમય બાકી
  • Fastagમાં KYC અપડેટ કરવું જરૂરી

શું તમે પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કારથી સફર કરો છો, તો તે માટે તમારે સૌથી પહેલા આ જરૂરી કામ કરવું પડશે. આ કામ પૂરું કરવા માટે માત્ર ગણતરીનો સમય બાકી છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી જ Fastagમાં KYC અપડેટ કરી શકશો. જો તમારે આ કામ કરવાનું બાકી હશે તો 1 ફેબ્રુઆરી 2024થી તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ અથવા ડી-એક્ટિવેટ થઈ જશે. 

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જણાવ્યું છે કે, એક કાર માટે એક જ ફાસ્ટેગ કામ કરશે, તે માટે KYC અપડેટ કરવું જરૂરી છે. 1 ફેબ્રુઆરીથી ટોલ પ્લાઝા પર તે જ વાહન પસાર થઈ શકશે, જેમણે ફાસ્ટેગમાં KYC અપડેટ કર્યું હશે. 

Fastagમાં KYC અપડેટ કરવાની પ્રોસેસ

  • ભારતીય રાજમાર્ગ મેનેજમેન્ટ કંપની (IHMCL)ની સત્તાવાર વેબસાઈટ પરથી સરળતાથી ફાસ્ટેગમાં KYC અપડેટ કરી શકશો. તે માટે સત્તાવાર વેબસાઈટ https://fastag.ihmcl.com ની મુલાકાત લેવાની રહેશે. 
  • વેબસાઈટ ઓપન થયા પછી ઉપરની બાજુએ ઓવેલ લોગિન ઓપ્શન પર ક્લિક કરો. 
  • હવે ફાસ્ટેગમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તે નંબર એન્ટર કરો.
  • હવે Get OTP પર ક્લિક કરો. 
  • OTP એન્ટર કર્યા પછી કેપ્ચા ભરીને સાઈન અપ કરો. 
  • સાઈન અપ કર્યા પછી હવે ડાબી તરફ માય પ્રોફાઈલ પર ક્લિક કરો. 
  • હવે KYC સેક્શન પર ક્લિક કરો, જેમાં જરૂરી ડિટેઈલ્સ ફીલઅપ કરો.
  • ડિટેઈલ્સ ફીલઅપ કર્યા પછી સબમિટ બટન પર કલ્કિ કરો. 

વધુ વાંચો: ગિફ્ટ સિટીમાં ગુજરાતી સ્ટારે પીધો: કહ્યું બિયર અને વેજ-નોનવેજ ટોપ હતું... જુઓ ફોટોઝ

  • નોંધ- KYC અપડેટ કરતા સમયે તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવશે, તે સબમિટ કરવાના રહેશે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ