બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarati star drank in Gift City: said beer and veg-non-veg was top

ગાંધીનગર / ગિફ્ટ સિટીમાં ગુજરાતી સ્ટારે પીધો: કહ્યું બિયર અને વેજ-નોનવેજ ટોપ હતું... જુઓ ફોટોઝ

Published By: Priykant Shrimali

Last Updated: 12:32 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sanjay Gordia Latest News: ગુજરાતી કલાકારે ફેસબુક પર પોસ્ટ મૂકી કહ્યું, ગાંધીનગર ફિલ્મ ફેર એવોર્ડમાં બિયરની લિજ્જત માણી, એવોર્ડ ફંક્શન સારું હતું પણ બિયર અને વેજ નોનવેજ જમવાનું ટોપ હતું

  • ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કલાકારોએ પીધો દારૂ
  • પ્રસિદ્ધ નાટ્યકાર સંજય ગોરડિયાએ ફોટો કર્યા શેર
  • ફોટો શેર કરી લખ્યું, ગુજરાતમાં પહેલીવાર ગુનાહીત લાગણી વગર દારૂ પીધો
  • ગાંધીનગર ફિલ્મ ફેર એવોર્ડમાં બિયરની લિજ્જત માણી: સંજય ગોરડિયા
  • એવોર્ડ ફંક્શન સારું હતું પણ બિયર અને વેજ નોનવેજ જમવાનું ટોપ હતું: સંજય ગોરડિયા

Sanjay Gordia News : ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલ ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમમાં અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મફેર એવોર્ડ સમારોહ વખતે ગિફ્ટ સિટી કલબમાં કલાકારોથી માંડીને આમંત્રિતો માટે દારૂની મહેફિલ જોવા મળી હતી. આ બધાની વચ્ચે એક ગુજરાતી કલાકારે ફેસબુક પર પોસ્ટ મૂકી દારૂ પીવાની કબૂલાત કરી છે. વિગતો મુજબ ગુજરાતી કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એ વાતની કબૂલાત કરી કે, ઇતિહાસમાં પહેલીવાર ગુનાઇત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો.

વધુ વાંચો: અમદાવાદમાં TRB જવાને SRP જવાનની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ: પોલીસે ભાભીની પણ કરી ધરપકડ

રાજ્ય સરકારે તાજેતરમાં જ ગાંધીનગરના ગિફ્ટસિટીમાં અનેક શરતો સાથે દારૂ પીવા છુટ આપી છે. ગિફ્ટ સિટીમાં યોજાયેલ ફિલ્મફેર એવોર્ડમાં આમંત્રિત ગુજરાતી કલાકારોએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન હવે ગુજરાતી કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એવી કબૂલાત કરી કે, ઈતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો. ગિફ્ટસિટી, ગાંધીનગરમાં ફિલ્મ ફેર એવોર્ડમાં બીઅરની પણ લિજ્જત માણી. એવોર્ડ ફંકશન સારુ હતું પણ બિયર જ નહીં, વેજ-નોનવેજ જમવાનુ ટોપના પેટનું હતું. ગુજરાતી કલાકારે દારૂ પીવાનો આનંદ માણ્યો તે અંગે નિખાલસ કબૂલાત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Sanjay Gordia ગિફ્ટસિટી દારૂ ફિલ્મફેર એવોર્ડ સંજય ગોરડિયા Sanjay Gordia

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ