બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'ઘણા યુઝર્સ....', વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉન થવા અંગે કંપનીનું નિવેદન આવ્યું સામે

પ્રતિક્રિયા / 'ઘણા યુઝર્સ....', વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉન થવા અંગે કંપનીનું નિવેદન આવ્યું સામે

Last Updated: 09:45 AM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં ગઈકાલે (11 ડિસેમ્બર 2024) વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયુ હતું. ત્યારે હવે મેટાએ આના પર પોતાની પ્રતિક્રિયા આપતા મોટું નિવેદન આપ્યું છે.

meta statement: વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થયા બાદ મેટાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મેટાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 'અમે માફી માગીએ છીએ કે યુઝર્સને આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'

વિશ્વભરના લાખો લોકોને અસર કરી

નોંધનયી છે કે, વિશ્વભરમાં મંગળવારે (11 ડિસેમ્બર 2024) લગભગ 11:30 વાગ્યાથી, યુઝર્સને એપ્સ પર મેસેજ મોકલવામાં અને રિસીવ કરવામાં મુશ્કેલી થવા લાગી હતી. આ સમસ્યા અચાનક શરૂ થઈ અને વિશ્વભરના લાખો લોકોને અસર કરી છે.

મેટાએ પોતાના નિવેદનમાં શું કહ્યું?

મેટા એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, 'ઘણા યુઝર્સ અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અમે સમસ્યાને ઉકેલવા પર કામ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે જલ્દીથી ઠીક થઈ જશે. તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો.'

વધુ વાંચો : ફેસબુક, Insta બાદ હવે ChatGPT પણ ડાઉન, એકસાથે હજારો યુઝર્સ પરેશાન, લોકોએ કર્યા ધડાધડ ટ્વિટ

ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બરાબર કામ કરી રહ્યા છે

તમને જણાવી દઈએ કે વોટ્સએપ સિવાય Meta પાસે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ છે. ત્રણેય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હવે આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બરાબર રીતે કામકરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

acebook instagram whatsapp outages meta statement facebook instagram whatsapp down
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ