ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / આગામી પાંચ દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે સૌથી વધુ

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / આગામી પાંચ દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે સૌથી વધુ

Last Updated: 06:47 AM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ગુજરાતમાં શિયાળો સંપૂર્ણપણે જામશે અને તીવ્ર ઠંડીનો અહેસાસ થશે.

1/6

photoStories-logo

1. 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી

રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડશે

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 5 દિવસ કાતિલ ઠંડી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ગુજરાતમાં શિયાળો સંપૂર્ણપણે જામશે અને તીવ્ર ઠંડીનો અહેસાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ

ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે પવનની ઝડપ અને દિશા શિયાળા માટે અનુકુળ સેટ થઈ ચૂકી છે. આથી નવેમ્બર મહિનાના આવનારા દિવસોમાં સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આગામી 10 દિવસ પડશે ઠંડી

નવેમ્બર મહિનાની શરૂઆતમાં જે ઊંચુ તાપમાન હતુ, તે હવે સામાન્ય સ્તર નજીક આવી પહોંચ્યું છે. જેના કારણે 21 થી 30 નવેમ્બર એટલે કે આવનારા 10 દિવસ દરમિયાન ગુલાબી ઠંડીનો માહોલ સતત જળવાઈ રહશે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે લોકોને શિયાળા જેવા આહલાદક વાતાવરણનો અહેસાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વાદળછાયું વાતાવરણ પણ માવઠાની શક્યતા નહીં

22 નવેમ્બરથી ગુજરાતના કેટલાક સિમિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આમ છતાં કમોસમી વરસાદ અને માવઠાની કોઈ શક્યતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

weather forecast cold wave Gujarat weather forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ