ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / 'કોઇ લોજીક નહીં, બસ...', કેવી છે મોહનલાલ-દિલીપની ફિલ્મ 'ભા ભા બા'?

મૂવી રિવ્યૂ / 'કોઇ લોજીક નહીં, બસ...', કેવી છે મોહનલાલ-દિલીપની ફિલ્મ 'ભા ભા બા'?

Published By: Priyankka Triveddi

Last Updated: 12:27 PM, 18 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bha.Bha.Ba Review:સાઉથ સ્ટાર દિલીપની મચ અવટેડ ફિલ્મ Bha.Bha.Ba આખરે રિલીઝ થઈ ગઈ છે. 8 વર્ષ પછી દિલીપની ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે તેમના ફેન્સમાં આ ફિલ્મને લઈને ખૂબ એક્સાઈટમેન્ટ છે.

ADVERTISEMENT

Bha.Bha.Ba Review: મલયાલમ સ્ટાર Dilipની ફિલ્મ Bha.Bha.Ba થિયેટરમાં આવી ગઈ છે આ આ ફિલ્મની રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર ફેન્સના રીએક્શન આવી ગયા છે. ફેન્સનું કહેવું છે કે આ ફિલ્મ દિલીપની જૂની એનર્જી અને એન્ટરટેનમેન્ટ પાછું લાવશે.

ફર્સ્ટ હાફને મળ્યો જોરદાર રિસ્પોન્સ

સોશિયલ મીડિયા પર ફેન્સ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મના પહેલા ભાગના. એક ફેને લખ્યું કે " BhaBhaBa એ સંપૂર્ણ પણે madness છે, કો પણ લૉજિક વગરનું સંપૂર્ણ મેડનેસ. "

આ મેડનેડ શબ્દ પરથી જ અનુમાન લગાવી શકાય કે આ ફિલ્મની ફિલ કેટલી વાઇલ્ડ અને લાઉડ હશે.

એક યુઝરે લખ્યું કે ફર્સ્ટ હાફ પોઝિટિવ રિસ્પોન્સ. એક ફેને લખ્યું કે ફિલ્મમાં દિલીપનો વન મેન શો છે. ફિલ્મમાં કોઈ લૉજિક નથી માત્ર મેડનેસ છે. ફિલ્મની શરૂઆત થલાપતિ વિજય અને ધગલોંબન્ધ જૂની ફિલ્મોના રેફરન્સથી થાય છે અને તે સરસ રીતે જોડવામાં આવ્યા છે, ખાસ કરીને પ્રી ક્લાઇમેક્સમાં જબર્ડસર રોમાંચ જોવા મળે છે. ફિલ્મના ગીતો દર્શકોને ડોલવા પર મજબૂર કરી દે છે. બ્રેકગ્રાઉન્ડ સ્કોર પણ સારું છે. ફિલ્મ ફૂલ ઓન મનોરંજક છે.

લૉજિક નહીં માત્ર મનોરંજન

ઘણા ફિલ્મના રિવ્યુમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં કોઈ લૉજિક છે નહીં અને તે જ ફિલ્મની મુખ્ય સ્ટ્રેન્થ છે. આ ફિલ્મમાં ભરપૂર મનોરંજન છે જે ફર્સ્ટ હાફને બ્લોક બસ્ટર બનાવી રહ્યું છે.

ઘણા લોકો આ ફિલ્મમાં આપવામાં આવેલા અન્ય ફિલ્મના રેફરન્સ અને સ્પૂફને એન્જોય કરી રહ્યા છે. ફિલ્મમાં મલયાલમ રેટ્રો સોંગની ફાઇટ સિક્વન્સ નેક્સ્ટ લેવલ અનુભવ છે.

આ પણ વાંચો: PHOTOS: ટીવી ઇન્ડસ્ટ્રીના એ રિયલ કપલ, જેમની માટે 2025નું વર્ષ રહ્યું ભારે!

vtv app promotion

સેકન્ડ હાફ અને મોહનલાલ

આ ફિલ્મમાં મલયાલમ સુપર સ્ટાર મોહનલાલ સેકન્ડ હાફમાં છે અને te એન સ્ક્રીન પર છવાઈ જાય છે. ફિલમન રિવ્યુની વાત કરીએ તો આ ફિલ્મને થિયેટરમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ઓડિયન્સનું કહેવું છે કે ફિલ્મનો ફર્સ્ટ હાફ લૉજિક વગરનો પાગલપનથી ભરેલો છે. મોહનલાલની એન્ટ્રી સેકન્ડ હાફમાં થાય છે. દિલીપનું પરફોર્મન્સના લોકો વખાણ કરી રહ્યા છે. તો થિયેટરમાં સેલિબ્રેટ પણ કરી રહ્યા છે. આ ફિલ્મની રેકોર્ડ બ્રેક ટિકિટ વેચાઈ છે અને ધનંજય શંકરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ પહેલા દીવસે કેટલી કમાણી કરી છે તેના પર બધાની નજર રહેલી છે. જ્યાં એકબાજુ ભા. ભા. બા ના વિડીયો જબરદસ્ત છે તો બીજી તરફ દિલીપની ફિલ્મને લઈને દર્શકો વચ્ચે એક અલગ જ જુનૂન જોવા મળી રહ્યું છે જ્યાં લોકો દિલીપનો વિરોધ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dileep Bha Bha Ba Review Mohanlal

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ