ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / PHOTOS: ટીવી ઇન્ડસ્ટ્રીના એ રિયલ કપલ, જેમની માટે 2025નું વર્ષ રહ્યું ભારે!

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: ટીવી ઇન્ડસ્ટ્રીના એ રિયલ કપલ, જેમની માટે 2025નું વર્ષ રહ્યું ભારે!

Last Updated: 10:38 AM, 18 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Celebrity Couples Divorces in 2025: વર્ષ 2025 માં ઘણા સેલિબ્રિટીના લગ્ન થયા તો ઘણા સેલિબ્રિટીએ છૂટાછેડા લીધા. જેમના અલગ થવાના સમચારે ચાહકોને ઝટકો આપ્યો. ચાલો જાણીએ આવા કપલ્સ વિશે.

1/8

photoStories-logo

1. ટીવી કપલ્સે લીધા છૂટાછેડા

વર્ષ 2025 ઘણા કપલ્સ માટે ખુશીઓ લઈને આવ્યું, પણ અન્ય ઘણા કપલ્સ માટે આ વર્ષ મુશ્કેલ રહ્યું. આ વર્ષે, ઘણા લોકપ્રિય ટીવી કપલ્સે અલગ થવાનો નિર્ણય લીધો. તેમના છૂટાછેડાના સમાચારથી ચાહકો સ્તબ્ધ થઈ ગયા. જેમાં અમન વર્માથી લઈને લતા સભરવાલ-સંજીવ સેઠના નામ પણ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. અમન વર્મા-વંદના લાલવાણી

અમન વર્મા અને વંદના લાલવાણી લોકપ્રિય ટીવી કપલમાંથી એક છે. તેઓએ આ વર્ષે છૂટાછેડા લઈને અલગ થઈ ગયા. નવ વર્ષના લગ્નજીવન પછી, અમન વર્મા અને વંદના લાલવાણીએ છૂટાછેડા લઈને અલગ રહેવાનો નિર્ણય લીધો. જોકે, તેમના છૂટાછેડાનું કારણ હજુ સુધી જાહેર થયું નથી. (Photo: x)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. લતા સભરવાલ-સંજીવ સેઠ

લતા સભરવાલ અને સંજીવ સેઠ પણ ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો છે. જ્યારે તેમણે 15 વર્ષના લગ્નજીવન પછી અલગ થવાની જાહેરાત કરી, ત્યારે ઘણા ચાહકોને વિશ્વાસ નહોતો આવ્યો. આ બંનેએ એ રિશ્તા કયા કેહલાતા હૈમાં સાથે કામ કર્યું હતું. (Photo: x)

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મુગ્ધા ચાપેકર-રવિશ દેસાઈ

મુગ્ધા ચાપેકર અને રવિશ દેસાઈના લગ્નને નવ વર્ષ થયા પછી તેઓએ 2025માં અલગ થવાનો નિર્ણય લીધો. રવિશે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અલગ થવાની જાહેરાત કરી હતી. (Photo: x)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. સોન્યા અયોધ્યા-હર્ષ

ટીવી અભિનેત્રી સોન્યા અયોધ્યા અને હર્ષ પણ એવા કપલમાં સામેલ છે જેમના છૂટાછેડાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા. હર્ષ અને સોન્યાએ આ વર્ષે એપ્રિલમાં તેમના છૂટાછેડાની જાહેરાત કરી. તેઓના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા. (Photo: x)

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ધનશ્રી વર્મા-યુઝવેન્દ્ર ચહલ

ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા ઘણા ચર્ચામાં રહ્યા. તેમણે 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ આ વર્ષે, ધનશ્રી અને ચહલે છૂટાછેડા લઈને તેમના સંબંધો ખતમ કરી દીધા. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. અદિતિ શર્મા-અભિનીત કૌશિક

અદિતિ શર્મા અને અભિનીત કૌશિકે ગયા વર્ષે નવેમ્બરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, પરંતુ આ વર્ષની શરૂઆતમાં, તેઓએ તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. અભિનીત કૌશિકે અદિતિ શર્મા પર તેના કો-એક્ટર સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. શુભાંગી અત્રે-પીયૂષ

શુભાંગી અત્રે અને પીયૂષ લાંબા સમયથી અલગ રહી રહ્યા હતા, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમના છૂટાછેડા ફાઇનલ થયા. શુભાંગીથી છૂટાછેડા પછી, પીયૂષનું એપ્રિલ 2025માં લીવર સિરોસિસને કારણે નિધન થઈ ગયું. (Photo: x)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aman Verma Celebrity Couples Divorces in 2025 Yuzvendra-Dhanashree
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ