ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / energy minister Saurabh Patel statement on Gujarat farmer
ADVERTISEMENT
ADVERTISEMENT
કેબિનેટ મંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતો માટે મહત્વના સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, ખેડૂતોનો હવે દિવસે વીજળી મળશે.
રાજ્યના 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે.
ADVERTISEMENT
ખેડૂતોને દિવસમાં વીજ આપવાની જાહેરાત કરી છે. ખેતી માટે દિવસે વીજ આપવા મહત્વની યોજના જાહેર છે. 17.25 લાખ ખેડૂતોને વીજ કનેક્શન ધરાવે છે. દિવસે વીજળી આપવાની ખેડૂતોની માગ હતી. કિસાન સર્વોદય યોજનાનુ PM ઉદ્ઘાટન કરશે. રાજ્યના 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે. બે કે ત્રણ વર્ષમાં યોજનાની કામગીરી પૂર્ણ થશે.
કયા ગામડાઓને કેટલા કલાક મળશે વીજળી
ADVERTISEMENT
ઊર્જામંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, સવારે 5થી સાંજે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. દિવસે વીજળી માટે 11 થી13 હજાર મેગા વોટ વીજળીની જરૂર પડે છે. જૂનાગઢના 220 ગામોને દિવસે વીજળી અપાશે. ગીર સોમનાથના 143 ગામોને દિવસે વીજળી અપાશે. દાહોદના 692 ગામોને દિવસે વીજળી આપશે.
દિવસે વીજળી કેટલી દૂર?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT