બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / elon musk x suspends over 2 lakh indian accounts for violating policy

BIG NEWS / ભારતમાં એકસાથે 2 લાખથી વધારે ટ્વિટર એકાઉન્ટ કરાયા Close, ભૂલથી પણ તમે આવું ના કરતા નહીંતર...!

Published By: Arohi

Last Updated: 11:38 AM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk: સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ભારતમાં 2 લાખથી વધારે એકાઉન્ટને બંધ કરી દીધા છે. આ જાણકારી પ્લેટફોર્મે પોતાના મંથલી રિપોર્ટમાં શેર કરી છે. આ એકાઉન્ટ્સે કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હતું.

Elon Muskના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ પોતાનો મંથલી કંપ્લાઈન્સ રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે X પ્લેટફોર્મમાં ભારતમાં 2.13 લાખ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આ એકાઉન્ટ્સને કંપનીની પોલિસીઝના ઉલ્લંઘનના કારણે બેન કરી દેવામાં આવ્યા છે. 

X પ્લેટફોર્મે 26 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2024ની વચ્ચે 2.13 લાખ એકાઉન્ટ્સને બંધ કરી દીધા છે. આ એકાઉન્ટ્સ પર આ એક્શન એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે આ કંપનીની પોલિસીના સામે પોસ્ટ કરી રહ્યા હતા. તેમાં અમુક અશ્લીલતા ફેલાતા હતા અને અમુક આંતકવાદી ગતિવિધિમાં શામેલ હતા. 

Xએ આ કારણે લિધું છે એક્શન 
રિપોર્ટ અનુસાર X પ્લેટફોર્મમાં કુલ 2,12,627 એકાઉન્ટ્સ પર એક્શન લીધુ છે. આ X એકાઉન્ટ્સ ગેરકાયદેસર અને નુકસાન પહોંચાડનાર કન્ટેન્ટમાં શામેલ હતા. તેના ઉપરાંત 1,235 X એકાઉન્ટ્સ એવા પણ છે જે ભારતમાં આતંકવાદને પ્રત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા. 

વધુ વાંચો : ટેસ્લામાં લાગશે Tataની ચીપ, ભારત આવતા પહેલા એલન મસ્કે કર્યો મોટો સોદો, જાણો વિગત

અશ્લીલતા ફેલાવતી પોસ્ટ 
કંપનીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે X પ્લેટફોર્મ ચાઈલ્ડ સેક્સુઅલ કન્ટેન્ટને નજરઅંદાજ નથી કરતા. તે પછી કોઈ પણ મીડિયા ફોર્મેટમાં હોય, ટેક્સ્ટ, ઈલ્યૂટ્રેશન કે પછી કોમ્પ્યૂટર જનરેટેડ ફાઈલ હોય. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Twitter X એલન મસ્ક elon musk

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ