બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / વિશ્વ / Eiffel Tower in Paris evacuated over bomb threat, security agencies on high alert

હડકંપ / 'અલ્લાહુ અકબર'ની ચીસો પાડતા વ્યક્તિએ એફિલ ટાવરને ઉડાવી દેવાની ધમકી આપી, પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

Parth

Last Updated: 05:29 PM, 23 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાંસની રાજધાની પેરીસમાં સ્થિત  એફિલ ટાવરને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ આખા વિસ્તારને ખાલી કરાવી દેવાયો છે. એફિલ ટાવરની આસપાસ પોલીસનો ખડકલો જોવા મળી રહ્યો છે.

  • ફ્રાંસની રાજધાનીમાં એક ધમકી બાદ હડકંપ 
  • એફિલ ટાવરને ઉડાવી દેવાની એક વ્યક્તિએ આપી ધમકી 
  • અલ્લાહુ અકબરની ચીસો પાડતા વ્યક્તિએ કહ્યું હું બધું ઉડાવી દઈશ 

પોલીસે આખા વિસ્તારને ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરુ કર્યું 

પેરિસ સ્થિત એફિલ ટાવરને એક વ્યક્તિએ ઉડાવી દેવાની ધમકી આપી અને અલ્લાહુ અકબર ચીસો પાડવા લાગ્યો, જે બાદ આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. તે બાદ તે વ્યક્તિને ઘેરી લેવામાં આવ્યો અને સાથે જ પોલીસ અત્યારે સતર્કતાથી નજર રાખી રહી છે. પેરીસમાં પોલીસે આસપાસના પણ મોટા ક્ષેત્રોને બંધ કરાવી દીધા અને લોકોને દૂર રહેવા આગ્રહ કરવામાં આવ્યો છે. મોટા અધિકારીઓ આખા વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે કે ખતરો ખરેખર છે કે નહીં.  ફ્રાંસની મીડિયા અનુસાર જે જાણકારી છે તે મુજબ પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. 

લોકોમાં ભારે ગભરાટ 

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક અજાણ વ્યક્તિએ ફોન કરીને પોલીસને કહ્યું કે તેણે ત્યાં બોમ્બ લગાવી દીધો છે જ્યાં સામાન્ય રીતે હજારો લોકો એકઠા થતાં હોય છે. એક પત્રકારે ટ્વિટ કરીને કહ્યું કે એફિલ ટાવર એરિયાને બંધ કરાવી દેવામાં આવ્યો છે અને પોલીસ પોતાનું કામ કરી રહી છે. એક વ્યક્તિએ ત્યાં અલ્લાહુ અકબરની બુમો પાડી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. આ વ્યક્તિ ચીસો પાડી રહ્યો હતો તે કે તે બધું જ ઉડાવી દેશે. નોંધનીય છે કે એફિલ ટાવર જગપ્રસિદ્ધ છે અને ત્યાં હજારો લોકો ફરવા આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ