બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / education news Gujarat government statement on school
ADVERTISEMENT
રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાને લઇને શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. વિદ્યાર્થીઓની સંખ્યા ન થાય તો વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવા આદેશ કરાયો છે. સમગ્ર રાજ્યમાં 400 વર્ગ ઘટી શકે છે. રાજ્યના તમામ DEOને પ્રક્રિયા શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
કોરોનાકાળમાં પ્રવેશ પ્રક્રિયા ન થઇ છતાં દરખાસ્ત કરવા આદેશ કરાયો છે. વાલીઓ હિજરત કરી ગયા હોવાથી શાળાઓમાં પ્રવેશ થયા નથી. પૂરક પરીક્ષાઓ પણ બાકી હોવાથી હજી સ્થિતિ સ્પષ્ટ નહીં. વર્ગ ઘટાડાની અમલવારી થાય તો શિક્ષકો ફાજલ થવાની સ્થિતિ છે.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.