ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / GTA 6ની ક્લિપિંગ બનાવીને થઈ શકે છે કરોડોની કમાણી? ઘરે બેઠા પૈસા કમાવાનો મોકો, જાણો કામ શરૂ કરવાની સંપૂર્ણ પ્રોસેસ!

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / GTA 6ની ક્લિપિંગ બનાવીને થઈ શકે છે કરોડોની કમાણી? ઘરે બેઠા પૈસા કમાવાનો મોકો, જાણો કામ શરૂ કરવાની સંપૂર્ણ પ્રોસેસ!

Last Updated: 04:34 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

GTA 6ની લોકપ્રિયતાનો ફાયદો હવે માત્ર ગેમર્સને જ નહીં પરંતુ વીડિયો એડિટિંગ કરતા લોકોને પણ મળી શકે છે. જેમાં ઘરે બેઠા સ્માર્ટફોનથી ગેમિંગ વીડિયોનું ક્લિપિંગ કરીને કમાણી કેવી રીતે કરી શકાય, ચાલો તેના વિષે જાણીએ.

1/5

photoStories-logo

1. GTA 6 ગેમ

GTA 6ની રિલીઝ હવે માત્ર ગેમર્સ માટે જ નહીં પણ ઓનલાઈન કમાણી કરવા ઇચ્છતા લોકો માટે પણ મોટી તક બની શકે છે. જેમાં ગેમ રમ્યા વગર પણ તમે તેના મજેદાર મોમેન્ટ્સની ટૂંકી ક્લિપ બનાવીને સોશિયલ મીડિયા પર પૈસા કમાઈ શકો છો અને આ કામ માટે મોંઘા કમ્પ્યુટર કે ભારે સેટઅપની જરૂર પણ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શોર્ટ વીડિયો

આજકાલ YouTube Shorts અને Instagram Reels પર ગેમિંગના ટૂંકા વીડિયો ખૂબ જ વાયરલ થાય છે. GTA 6 જેવી વિશ્વભરમાં રાહ જોવાતી ગેમની લોન્ચિંગ વખતે આવી ક્લિપ્સની માંગ વધુ વધી જશે. મિશનના રોમાંચક સીન, ફની મોમેન્ટ્સ કે એક્શનભર્યા ક્લિપ્સ બનાવીને તમે સરળતાથી દર્શકોનું ધ્યાન ખેંચી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ક્લિપિંગ એટલે શું?

કોઈ લાંબી ગેમપ્લે વીડિયો કે લાઈવ સ્ટ્રીમમાંથી 15થી 60 સેકન્ડના મજેદાર ભાગને કાપીને ટૂંકી વીડિયો બનાવવો. પછી તેમાં કેપ્શન, સબટાઈટલ અને થોડુ એડિટિંગ કરીને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ટિકટોક પર અપલોડ કરવું. જેમાં CapCut કે VN જેવા ફ્રી એપ્સથી આ કામ સરળતાથી થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેવી રીતે થાય કમાણી ?

અમુક ગેમર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાની વીડિયોની ક્લિપ બનાવવા માટે લોકોને પૈસા આપે છે. વળી અમુક કેમ્પેઈનમાં વ્યૂઝના આધારે પેમેન્ટ મળે છે. લંડનના 22 વર્ષીય એકનૂર સિંહ માત્ર સ્માર્ટફોન અને ઇન્ટરનેટથી દર મહિને આશરે 11-12 લાખ રૂપિયા કમાય છે. તેઓ 30-60 સેકન્ડની ક્લિપ બનાવીને પોસ્ટ કરે છે અને હજાર વ્યૂઝ પર 3 ડોલર સુધી મેળવી શકે છે. અમેરિકાના ક્લિપર એથન વીમ્સ પણ દર મહિને હજાર ડોલરથી વધુ કમાય છે. જોકે મોટાભાગના ક્લિપર્સની કમાણી આટલી વધારે નથી હોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કમાણીનો મોકો

GTA 6ની લોકપ્રિયતાને જોતાં જો તમારી ક્લિપ વાયરલ થાય અને લાખો-કરોડો વ્યૂઝ મળે તો સારી કમાણી થઈ શકે છે. પણ કરોડોની કોઈ ગેરંટી નથી. યાદ રાખો કે બીજાની વીડિયો વાપરતા પહેલાં પરમિશન લેવી જરૂરી છે. જો તમને વીડિયો એડિટિંગનો થોડોક અનુભવ હોય તો GTA 6ની લોન્ચિંગ તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GTA 6 Clipping Earn Money GTA 6 Online Earning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ