બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka Akshar Dolphine marine cruise MoU of 20 crore

કરાર / દ્વારકાની ટ્રીપ હવે ખાસ રહેશે: વાયબ્રન્ટમાં ડોલ્ફીન ક્રુઝ પ્રોજેકટ માટે થયા 20 કરોડના MoU, જાણો શું છે કોન્સેપ્ટ

Vaidehi

Last Updated: 05:47 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં હવે વધુ એક નજરાણું ઉમેરાશે. ગુજરાત સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે MoU થયાં છે. કરાર થતાં નજીકનાં ભવિષ્યમાં દ્વારકામાં ડોલ્ફીન ક્રૂઝ જોવા મળશે. જેમાં પ્રવાસીઓનાં લાહવાની સાથે 100થી વધુ લોકોને રોજગારી પણ મળશે.

  • વિદેશની જેમ દ્વારકામાં ઓખા લોકો ડોલ્ફીન જોવા જઇ શકશે
  • સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે થયા 20 કરોડનાં થયાં mou
  • 100થી વધુ લોકોને મળી શકે છે રોજગારીની તક

ગાંધીનગર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન દ્વારકાને લઈને ગુજરાત સરકાર અને અક્ષર ટ્રાવેલ વચ્ચે નવાં MoU થયાં છે. કરાર બાદ દ્વારકામાં હવે પ્રવાસીઓ ડોલ્ફીન નિહાળી શકે તે માટેનાં પ્રયાસનાં ભાગરૂપે દ્વારકામાં હવે એક નવું નજરાણું જોવા મળશે. ટૂંક સમયમાં વિદેશની જેમ દ્વારકામાં ઓખા લોકો ડોલ્ફીન જોવા ક્રૂઝમાં જઈ શકશે. મરીન ક્રૂઝ ટૂરિઝમ પ્રોજેક્ટ થકી પ્રક્રિયા થશે. 

20 કરોડનાં ખર્ચે બનશે ક્રૂઝ
આ ક્રૂઝમાં કુલ 2 માળ હશે જેમાં 150 લોકો એકસાથે સવાર થઈ શકશે. આ ડોલફીન ક્રૂઝમાં  જમવાની અને મનોરંજની વ્યવસ્થા હશે. એટલું જ નહીં 20 કરોડ રૂપિયાનાં ખર્ચે દોઢ વર્ષની અંદર મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે ડોલ્ફીન ક્રુઝ પ્રોજેકટ તૈયાર કરવામાં આવશે.

વધુ વાંચો: ચાર હજારના ડીઝલમાં જે કામ થાય એ 30 રૂપિયામાં થઈ જશે! ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટ્રેક્ટરે ઊભું કર્યું આકર્ષણ

100થી વધુ લોકોને રોજગારી
સુહાગ મોદી (અક્ષર ટ્રાવેલ્સ)એ મીડિયાને જણાવ્યું કે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે MoU સાઈન કર્યો છે જે મરીન ક્રૂઝ ટૂરિઝમ પ્રોજેક્ટ છે. જેને અક્ષર ડોલફિન ક્રૂઝ નામ આપવામાં આવ્યું છે. આ ક્રૂઝની મરિનનાં નિયમો હેઠળ જ તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે અક્ષર ડોલફીન ક્રૂઝમાં 2 ડેક હશે- અપર ડેક અને લોઅર ડેક. ક્રૂઝનાં પ્રવાસીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ડોલફીન એરિયામાં ક્રૂઝમાં બેસીને ડોલફીન જોઈ શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 100થી વધુ લોકોને રોજગારી મળે તેનો અમે પ્રયાસ કરશું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ