ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 'સગાઈ થઈ ગઈ પછી શું'? સાસરે આવેલા યુવાનથી ન રહેવાયું, ગંદી ઓફર કરતાં મંગેતરે ગજબનું કર્યું
Last Updated: 12:15 PM, 19 May 2025
ADVERTISEMENT
યુપીના હરિદ્વારમાં એક હેરાનીભર્યો મામલો સામે આવ્યો છે. અહીં સગાઈ હોળી પર સાસરે આવેલા એક યુવાને તેની થનારી પત્ની પાસે સેક્સની માગણી કરી હતી. મંગેતરે તો તેની આ માગણીથી હેરાન રહી હતી. યુવાને મંગેતરને સંબંધનુ ખૂબ દબાણ કર્યું.
ADVERTISEMENT
યુવતીએ માર માર્યાની ચર્ચા
યુવાનના સખત દબાણ સામે યુવતી ન ઝૂકી અને તેને માર માર્યો હોવાનું પણ કહેવાય છે. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જે પછી યુવતીએ ફટ દઈને સગાઈ તોડી નાખી હતી.
ADVERTISEMENT
'મુબારક હો વાગતાં દુલ્હન ખૂબ રડી
ADVERTISEMENT
કોઈને તો લગ્નમાં ગીત પણ રડાવી દેતું હોય છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ મળી રહ્યું છે કે વરમાળા વખતે દુલ્હન જોરથી રડવા લાગી હતી. હકીકતમાં વરમાળા વખતે ડીજેવાળાએ 'મુબારક હો તુમકો યે શાદી તુમ્હારી' ગીત વગાડ્યું હતું જે સાંભળીને દુલ્હન કન્ટ્રોલ ન રાખી શકી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલી આ ટૂંકી ક્લિપમાં, દુલ્હન સ્ટેજ પર વરરાજાના હાથ પકડીને ફોટોગ્રાફરો દ્વારા ફોટા પડાવવા માટે પોઝ આપતી જોઈ શકાય છે. તે સમયે, 'મુબારક હો' ગીત વાગતાં દુલ્હન ભાવુક બની અને રડવા લાગી હતી. આ વિડિઓ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય બન્યો છે. તેને 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ઓનલાઈન પ્લેટફોર્મ પર 1,60,000 થી વધુ લાઈક્સ મળી છે. ઘણા લોકોએ આ વિડિઓ પર ટિપ્પણી પણ કરી. "જેમને પોતાનો પ્રેમ મળે છે તેઓ ખરેખર ખૂબ નસીબદાર હોય છે," એક યુઝરે કહ્યું. ડીજેને વગાડવાનું બંધ કરવાનું કહો, બધા રડી પડ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT