બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Dua Lipa: Dua Lipa will perform at the closing ceremony of the World Cup! What did ICC and BCCI say?

World Cup 2023 / વર્લ્ડકપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે હોલિવૂડની ફેમસ અભિનેત્રી દુઆ લીપા? સત્તાવાર એલાન નહીં પણ ચર્ચા શરૂ

Pravin Joshi

Last Updated: 06:56 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023: આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શું દુઆ લિપા આ વર્લ્ડ કપના સમાપન સમારોહમાં પરફોર્મ કરતી જોવા મળશે?

  • વર્લ્ડકપની ટાઈટલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
  • એવા સંકેત મળ્યા છે કે દુઆ લિપા વર્લ્ડ કપના સમાપન સમારોહમાં પરફોર્મ કરશે
  • દુઆ લિપાનો ફેવરિટ ક્રિકેટર છે ભારતીય કેપ્ટન રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડનો પડકાર છે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શું આ વર્લ્ડ કપના સમાપન સમારોહમાં અલ્બેનિયાની પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી દુઆ લિપા પરફોર્મ કરતી જોવા મળશે? વાસ્તવમાં, ભારત-નેધરલેન્ડ મેચ દરમિયાન એવા સંકેત મળ્યા છે કે દુઆ લિપા વર્લ્ડ કપના સમાપન સમારોહમાં પ્રદર્શન કરતી જોવા મળી શકે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DUA LIPA (@dualipa)

દુઆ લિપાનો ફેવરિટ ક્રિકેટર છે ભારતીય કેપ્ટન રોહિત શર્મા

હાલમાં દુઆ લિપા સ્ટાર સ્પોર્ટ્સ સાથે તેના નવીનતમ સિંગલ 'હૌદિની'ને પ્રમોટ કરતી જોવા મળી હતી. ભારત-નેધરલેન્ડ મેચ પહેલા દુઆ લિપા એક પ્રોગ્રામમાં કેએલ રાહુલ, શુભમન ગિલ અને કેન વિલિયમસન સાથે સંબંધિત પ્રશ્નો પર વાત કરતી જોવા મળે છે. તેણે એ પણ કહ્યું કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેનો ફેવરિટ ક્રિકેટર છે. જોકે, દુઆ લિપાએ સ્વીકાર્યું કે તેને ક્રિકેટમાં બહુ રસ નથી, તેને ક્યારેક-ક્યારેક ક્રિકેટ જોવી ગમે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DUA LIPA (@dualipa)

દુઆ લિપાના પ્રદર્શન પર BCCI અથવા ICCએ શું કહ્યું?

જોકે, અત્યારે એ સ્પષ્ટ નથી કે દુઆ લિપા વર્લ્ડ કપના સમાપન સમારોહમાં પરફોર્મ કરશે કે નહીં. અત્યાર સુધી BCCI કે ICCએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે દુઆ લિપા વર્લ્ડ કપના સમાપન સમારોહમાં પરફોર્મ કરતી જોવા મળશે. નોંધનીય છે કે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થયો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ