બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / drink tea with high blood pressure which is healthy option

સ્વાસ્થ્ય / જો તમારું પણ BP સતત હાઈ રહે છે! તો ખાલી પેટ ચા પીવી યોગ્ય કે અયોગ્ય? જાણી લેજો આ ખાસ વાત નહીંતર...

Arohi

Last Updated: 11:56 AM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drink Tea With High Blood Pressure:  આજકાલ  દર બીજા વ્યક્તિને હાઈ બીપી અને હાર્ટ એટેકના જોખમથી ઝઝુમી રહ્યા છે. એવામાં સવાલ એ છે કે શું હાઈ બીપીના દર્દીને ખાલી પેટે ચા પીવી જોઈએ?

  • હાઈ બ્લડ પ્રેશરમાં ચા પીવી યોગ્ય છે કે નહીં? 
  • હાઈ બીપીના દર્દીને ખાલી પેટે ચા પીવી જોઈએ? 
  • જાણી લેજો આ ખાસ વાત નહીંતર...

હાઈ બીપી અને હાર્ટ સાથે જોડાયેલી બીમારી હાલ આપણી લાઈફસ્ટાઈલ સાથે જોડાઈ ગઈ છે. દર બીજી વ્યક્તિ હાઈ બીપી અને હાર્ટ એટેકના જોખમથી ઝઝુમી રહી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાઈ બીપી-ડાયાબિટીસના તાર બાકી બીમારીઓ સાથે જોડાયેલા હોય છે. 

હેલ્થ એક્સપર્ટ હોય કે ડૉક્ટર મોટા ભાગે તે કહે છે કે હાઈ બીપી કે હાર્ટ સાથે જોડાયેલી બીમારી ક્યાંકને ક્યાંક આપણી ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થાય છે. ખાસ કરીને ભારતીય લાઈફસ્ટાઈલમાં ચાનો એક મહત્વનો રોલ છે. મોટાભાગે લોકો ચા સાથે જ પોતાના દિવસની શરૂઆત કરે છે. પરંતુ સવાલ ઉઠે છે કે શું હાઈ બીપીના દર્દીને ખાલી પેટે ચા પીવી જોઈએ? 

હાઈ બીપીના દર્દીને શું ખાલી પેટે પીવી જોઈએ ચા? 
હાઈ બીપીના દર્દીઓને હંમેશા દૂધ વાળી ચા પીવાથી બચવું જોઈએ. દૂધ વાળી ચા બીપી ઓછુ કરવાની જગ્યા પર વધારી શકે છે. ફક્ત આટલું જ નહીં ગેસ અને બ્લડ વિસલ્સને સંકોચીત કરી દે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાર્ટ બ્લડને પંપ કરવાનું કામ કરે છે. હાઈ બીપીમાં હાર્ટ પર પ્રેશર પડે છે. જેના કારણે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. માટે ખાલી પેટે દૂધ વાળી ચા ન પીવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ