બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / ખોરાક અને રેસીપી / બધાને લાગુ પડશે! ભોજનની થાળીમાં આ ચીજ એંઠી છોડવી આવરદા ઘટાડશે, થશે અકાળે મોત

એલર્ટ / બધાને લાગુ પડશે! ભોજનની થાળીમાં આ ચીજ એંઠી છોડવી આવરદા ઘટાડશે, થશે અકાળે મોત

Last Updated: 10:51 AM, 24 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજનની થાળીમાં એક ચીજ એંઠી છોડવી અશુભ ગણાય છે અને તેનાથી અકાળે મોતનો પણ ખતરો રહેતો હોય છે.

ભોજન એંઠું મુકવું આમેય સારુ ગણાતું નથી અને તેમાંય જ્યારે એંઠું મૂકવાને કારણે મોતની વાત ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની જતી હોય છે. ઘણા લોકો મનફાવે તેમ થાળીમાં એંઠું મુકી દેતા હોય છે, ભોજનનો બગાડ તો થાય જ છે પરંતુ હવે આ સંબંધિત એક ખૌફનાક સત્ય સામે આવ્યું છે જેનો રામાયણમા પણ ઉલ્લેખ મળે છે.

કઈ ચીજ એંઠી છોડવી અશુભ

ધાર્મિક માન્યતા અનુસાર, ભોજન સમયે થાળીમાં દહીં એઠું છોડવું અશુભ ગણાય છે અને તેનાથી આવરદાં ઘટે છે, અકાળ મોતનો ખતરો પણ રહેતો હોય છે. તો હવેથી થાળીમાં દહીં એંઠું મૂકવાની ભૂલ ન કરતાં.

શું છે રામાયણનો પ્રસંગ

રામાયણમાં આ સંબંધિત એક પ્રસંગ છે કે જ્યારે હનુમાનજીએ લંકામાં રાવણના રસોડામાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે જોયું કે રાવણે થાળીમાં દહીં એંઠું મૂક્યું હતું જેનો સંકેત હનુમાનજી સમજી ગયા કે હવે રાવણનો અંત નજીકમાં છે. ત્યારથી દહીં એંઠું છોડવાથી આવરદા ઘટે છે તેવી માન્યતા પ્રચલિત છે.

દહીં ખાવાના બીજા પણ ઘણા લાભ

દહીં ખાવાના બીજા પણ અનેક લાભ છે, એક સમજોને કે દહીં શરીર સારુ રાખવાની ગુરુચાવી છે.

પેટ સંબંધિત સમસ્યા

દહીં ખાવું ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ન્યૂટ્રિશન એક્સપર્ટ્સ અનુસાર દરરોજ દહીંનું સેવન કરવાથી તમને પેટ સંબંધિત સમસ્યા નથી થતી. પાચનમાં સુધાર માટે આ તમારી ઘણી મદદ કરે છે. જો સવારના સમયે તમારૂ પેટ હંમેશા ખરાબ રહે છે તો તમને ખાલી પેટ રોજ તેનું સેવન કરવું જોઈએ.

ઈમ્યૂનિટી

તમારા કમજોર શરીરને મજબૂત બનાવવા માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે. ઈમ્યૂનિટીને વધારવામાં તમારી આ ખૂબ જ મદદ કરે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે. જે તમારા લોહીને યોગ્ય રીતે કામ કરવામાં તમારી મદદ કરે છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન બી12 વધારે પ્રમાણમાં હોય છે. જો તમે તેનું સેવન ખાલી પેટે કરો છો તો તમને ખૂબ વધારે ફાયદો જોવા મળશે.

હાડકાને કરે છે મજબૂત

હાડકા અને મસલ્સને મજબૂત બનાવી રાખવા માટે તમને તેનું સેવન રોજ કરવું જોઈએ. દહીં ઓછી કેલેરી વાળી વસ્તુ છે. જો તમે પોતાના વજનને ઓછુ કરવા માંગો છો અને તમને સમજ નથી આવી રહી કે તમે કેવી રીતે પોતાના વજનને સરળતાથી ઘટાડી શકો તો તમારે રોજ ખાલી પેટે તેનું સેવન કરવું.

સોજા

દહીંને ખાલી પેટે ખાવાથી શરીરના સોજા ઓછા થઈ શકે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ મળી આવે છે. તેનું સેવન કરવાથી ઘણી જુની બીમારીઓ ઠીક થઈ શકે છે. કોલેસ્ટ્રોલ બનવાથી રોકવામાં આ તમારી મદદ કરે છે.

વધુ વાંચો : એકાંતનો ઉપયોગ! ઉડતી ફ્લાઈટમાં કપલે માણ્યું સેક્સ, બે બાળકોએ પકડી પાડતાં હોબાળો મચ્યો

હાઈ બ્લડ પ્રેશર

હાઈ બ્લડ પ્રેશર, બ્લડ પ્રેશર જેવી બીમારીઓને ઠીક કરવામાં દહીં તમારી મદદ કરે છે. ડાયેટમાં તમે તેનું સેવન કરી શકો છો. હાઈ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં આ તમારી મદદ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health news curd
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ