બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એકાંતનો ઉપયોગ! ઉડતી ફ્લાઈટમાં કપલે માણ્યું સેક્સ, બે બાળકોએ પકડી પાડતાં હોબાળો મચ્યો

હવાઈ મજા / એકાંતનો ઉપયોગ! ઉડતી ફ્લાઈટમાં કપલે માણ્યું સેક્સ, બે બાળકોએ પકડી પાડતાં હોબાળો મચ્યો

Last Updated: 09:37 AM, 24 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ફ્લાઈટમાં કપલના શારીરિક સંબંધ બાંધવાનો બનાવ સામે આવ્યો છે જે પછી દુનિયાભરમાં હડકંપ મચ્યો છે.

જગ્યા ગમે તે હોય પરંતુ એકાંત મળતાં જ કપલ અણછાજતી હરકતો કરી બેસતાં હોય છે. હવે વિમાનમાં કપલના સેક્સ માણવાનો એક બનાવ સામે આવ્યો છે. ન્યૂ યોર્ક જતી ફ્લાઇટમાં એક દંપતીની સીટ પર જ જાતીય કૃત્ય કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એક મહિલાએ તેમને સેક્સ પોઝિશનમાં જોઈ જતાં તેમણે ફરિયાદ કરી હતી. આ મહિલા તેના બાળકો સાથે ન્યૂ યોર્ક જઈ રહી હતી ત્યારે તેના ધ્યાનમાં આવી હતી.

યુવાનના ખોળામાં માથું રાખીને કર્યું અશ્લિલ કૃત્ય

બાળકો સાથે સફર કરી રહેલી મહિલાએ જોયું કે રેલી નામની યુવતી આર્નોલ્ડના ખોળામાં મોઢું રાખીને "માથું ઉપર-નીચે હલનચલન કરતી હતી, કદાચ તેઓ ઓરલ કરતી હોઈ શકે. ઘડીભર તો તેને વિશ્વાસ ન આવ્યો અને આખરે તેણે ફરિયાદ કરી હતી. તેના બંને બાળકોએ તેમને "ઘૃણાસ્પદ જાહેર વર્તન" કરતા જોયા. સગીર બાળકોએ પોલીસને રેલી અને આર્નોલ્ડ અને તેઓએ જે જોયું તે વિશે પણ જણાવ્યું.

વધુ વાંચો : 'મારી સાથે સેક્સ માણ તો આરામથી નોકરી કરી શકીશ' મહિલા ગાર્ડને ગેસ્ટહાઉસમાં ઓફર અને પછી...

કપલની ધરપકડ

તેણીએ ફ્લાઇટ એટેન્ડન્ટને ફરિયાદ કરી, ત્યારબાદ જ્યારે વિમાન ફ્લોરિડા એરપોર્ટ પર ઉતર્યું ત્યારે દંપતીની ધરપકડ કરવામાં આવી. મહિલાના બાળકોએ પણ તેમને જોયા, જેનાથી તે અને અન્ય લોકો ચોંકી ગયા. ટ્રિસ્ટા રેલી અને ડ્રુ આર્નોલ્ડ ન્યૂ યોર્ક જતી ફ્લાઇટમાં હતા ત્યારે તેઓએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US New York
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ