બ્રેકિંગ ન્યુઝ
Ajit Jadeja
Last Updated: 10:03 PM, 10 April 2024
ADVERTISEMENT
देखिए गाजियाबाद में पिटबुल डॉग ने 15 साल के अल्ताफ पर हमला बोल दिया,अल्ताफ को कई जगह गंभीर चोटें आई हैं,दिल्ली GTB में इलाज चल रहा है pic.twitter.com/w43YZcvcge
— Lavely Bakshi (@lavelybakshi) April 9, 2024
ADVERTISEMENT
દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. તાજેતરની ઘટના ગાઝિયાબાદની છે, જ્યાં એક રખડતા કૂતરા એ 15 વર્ષના છોકરા પર હુમલો કર્યો હતો. આ વિશે આશ્ચર્યજનક વાત એ હતી કે ત્યાં હાજર લોકો માત્ર જોઇ રહ્યા હતા પરંતુ કોઇએ પણ બાળકની મદદ કરી ન હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કૂતરાએ છોકરા પર હુમલો કર્યો અને તેને પીંખતો રહ્યો હતો. જ્યારે લોકો તેની મદદ કરવાને બદલે તમાસો જોઈ રહ્યા હતા. આટલુ જ નહી પરંતુ સરમજનક વાત તો ત્યારે થઇ કે અહી થોડીવારમાં વધુ બેથી ત્રણ કુતરા આવી ચઢે છે ત્યારે હાજર લોકો પ્રતિકાર કરવાની જગ્યાએ પોત પોતાના ઘરોમાં જતા રહે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. કહેવાઇ રહ્યુ છે કે આ હચમચાવી નાખતી ઘટના ગાઝિયાબાદમાં બની હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT