બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : સિવિલ હોસ્પિટલમાં જવાબદારી ભૂલ્યા ડૉક્ટર, સારવાને બદલે કામમાં જ વ્યસ્ત રહ્યા

ગેર વર્તણુંક / VIDEO : સિવિલ હોસ્પિટલમાં જવાબદારી ભૂલ્યા ડૉક્ટર, સારવાને બદલે કામમાં જ વ્યસ્ત રહ્યા

Vishal Dave

Last Updated: 01:12 PM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિશ ચાવડા નામના વ્યક્તિ પોતાની દીકરીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઇને ગયા હતા, પરંતુ તેમનો પરિવાર જણાવે છે કે ડૉક્ટર પોતાના કામમાં વ્યસ્ત રહ્યા અને દર્દી અથવા તેના પિતાને યોગ્ય જવાબ આપવાનું પણ જરૂરી નહીં સમજ્યું

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં ડૉક્ટરે પોતાની જવાબદારી ભૂલીને દર્દીને સારવાર આપવાનો ઇન્કાર કર્યો હોવાનો ફરીયાદીનો દાવો છે.

હરિશ ચાવડા નામના વ્યક્તિ પોતાની દીકરીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઇને ગયા હતા, પરંતુ તેમનો પરિવાર જણાવે છે કે ડૉક્ટર પોતાના કામમાં વ્યસ્ત રહ્યા અને દર્દી અથવા તેના પિતાને યોગ્ય જવાબ આપવાનું પણ જરૂરી નહીં સમજ્યું.

પરિવારના દાવા અનુસાર, મહિલા ડૉક્ટરે હાથ ચાલાકી પણ કરી હોવાની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, આ ઘટનાથી દર્દીના પરિવારમાં હોસ્પિટલ તંત્ર સામે સખત નારાજગી છે.

હાલ અત્યાર સુધી હોસ્પિટલ અથવા આરોગ્ય વિભાગ તરફથી કોઈ અધિકૃત નિવેદન મળ્યું નથી. હાલ આ મામલે તપાસની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક ભયાનક અકસ્માત, 5 ગાડીઓ વચ્ચે ટક્કર થતાં ત્રણના મોત

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Doctor Misbehavior Patient Neglect Sola Civil Hospital
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ