બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / Do these 5 things before giving a job interview otherwise the job in hand will go

કામની ટિપ્સ / જૉબ ઇન્ટરવ્યૂ આપતા પહેલાં આ 5 કામ અવશ્ય કરી લેજો, નહીં તો હાથમાં આવેલી નોકરી જશે

Pravin Joshi

Last Updated: 05:16 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરવ્યુ દરમિયાન તમારો લુક, બોલવાની રીત, બેસવાની સ્ટાઈલ વગેરે જેવી બાબતો નજરે પડે છે. અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે ઇન્ટરવ્યૂમાં ભૂલથી પણ ન કરવી જોઈએ. જો તમે આ બાબતોને ફોલો કરશો તો ઇન્ટરવ્યૂમાં તમારી પસંદગી થશે.

  • નોકરીઓમાં સ્પર્ધા એટલી વધી ગઈ છે કે નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ 
  • નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો તો નોકરીની તકો વધશે
  • ઈન્ટરવ્યુ દરમિયાન લુક, બોલવાની રીત સહિત દરેક બાબતનું ધ્યાન રાખવું જરૂરી

આજકાલ નોકરીઓમાં સ્પર્ધા એટલી વધી ગઈ છે કે નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે તમારા ઇન્ટરવ્યુમાં ભૂલો કરો છો, તો તમે નોકરી ગુમાવી શકો છો. નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો તો નોકરીની તકો વધશે. કોઈ કંપનીમાં નોકરી મેળવવા માટે તમારે પસંદગીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેના કારણે તમારા મગજમાં ઘણી બધી વાતો ચાલતી રહે છે કે મને નથી ખબર કે મારી પસંદગી થશે કે નહીં. આ બાબતોને બાજુ પર રાખીને નીચે આપેલી બાબતો પર ધ્યાન આપો.

નોકરી માટે ઓનલાઇન ઇન્ટરવ્યૂ આપતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહીં તો  થશો રિજેક્ટ | Keep these things in mind when interviewing for a job online

ઈન્ટરવ્યુ દરમિયાન તમારો લુક, બોલવાની રીત, બેસવાની સ્ટાઈલ વગેરે જેવી બાબતો નજરે પડે છે. અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે ઇન્ટરવ્યૂમાં ભૂલથી પણ ન કરવી જોઈએ. જો તમે આ બાબતોને ફોલો કરશો તો ઇન્ટરવ્યૂમાં તમારી પસંદગી થશે.

useful Tips when going for an interview
સૌ પ્રથમ લોકો તમને તેમની આંખોથી જજ કરે છે. તેથી તમારા કપડાં, સ્ટાઇલ અને ફેશન સેન્સ ઇન્ટરવ્યુ મુજબ શ્રેષ્ઠ હોવા જોઈએ.

ફોનને સાઈલન્સ કરવાનું ભૂલશો નહીં. રૂમમાં પ્રવેશતા પહેલા ફોનને સાઈલન્સ કરી દો જેથી ઈન્ટરવ્યુ દરમિયાન કોઈ કોલ કે મેસેજ આવે તો કોઈ ખલેલ ન પડે.

Topic | VTV Gujarati

તમે જે કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તેની સંપૂર્ણ માહિતી રાખો. તેના ઈતિહાસ, વર્તમાન, સફળતા અને તેના ઉત્પાદનોના પડકારોથી લઈને તમારે બધું જ જાણવું જોઈએ.

ઇન્ટરવ્યુના 10 મિનિટ પહેલા સ્થળ પર પહોંચો, આ કંપનીને બતાવશે કે તમે સમયના પાબંદ છો.

વધુ વાંચો : 20 હજાર રૂપિયા સેલરી હોય તો પણ શું થયું, આવી રીતે ભેગા કરી શકશો 1 કરોડ, બસ રોકાણની રીત જાણી લો

જ્યારે તમે ઇન્ટરવ્યુ માટે રૂમમાં જાઓ છો, ત્યારે તમારા ચહેરા પર નર્વસનેસ દેખાતી ન હોવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ