બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સંબંધ / Do not eat these 3 things otherwise you will become a victim of impotence

સાવધાન / ભૂલથી પણ આ 3 ચીજોને વધારે માત્રામાં ન ખાતા, નહીં તો થઇ જશો નપુંસકતાનો શિકાર!

Arohi

Last Updated: 08:52 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Foods That Increase Impotence: બેડરૂમમાં પરફોર્મસ સારૂ કરવા માટે ઘણા પુરૂષ ભોજન સાથે જોડાયેલા વિવિધ એક્સપેરિમેન્ટ કરતા હોય છે. પરંતુ તેમણે ત્રણ વસ્તુઓ ક્યાકેય ન ખાવી જોઈએ નહીં તો નપુંસકતા આવી શકે છે.

  • પુરૂષોએ ક્યારેય ન ખાવી આ વસ્તુઓ 
  • નહીં તો આવી શકે છે નપુંસકતા 
  • જાણો એ ત્રણ વસ્તુઓ કઈ છે

બેડરૂમમાં પોતાનું પરફોર્મન્સ મજબૂત કરવા માટે ઘણા પુરૂષ નવા નવા પ્રયોગ કરતા રહે છે. તેમાં ઘણા પ્રકારની ઔષધિ અને બીજી વસ્તુઓનું પણ સેવન કરે છે. આજે અમે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારે ભૂલથી પણ ક્યારેય સેવન ન કરવું જોઈએ નહીં તો નપુંસકતા આવી શકે છે. એવું કહેવાય છે કે જુના જમાનામાં સાધુ સંત પણ કામવાસનાથી દૂર રહેવા માટે આ 3 વસ્તુઓનું સેવન કરતા હતા. આવો જાણીએ તે ખાસ વસ્તુઓ કઈ છે. 

આમળાનું વધારે સેવન ન કરો 
આમળામાં વિટામિન-સીનું પ્રમાણ વધારે હોય છે. મહિલાઓ માટે આમળાનું સેવન વરદાન સમાન છે. તેનાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. પુરૂષ પણ તેને ખાઈ શકે છે પરંતુ અમુક વખત. તેનું વધારે સેવન કરવાથી નપુંસકતા હંમેશા માટે આવી શકે છે. તેનું કારણ એ છે કે આંમળાનું સેવન શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું ઉત્પાદન ઓછુ કરી દે છે. જેનાથી નપુંસકતા આવવા લાગે છે. 

અથાણાંનું વધારે સેવન ન કરો 
ભોજનની સાથે અથાણું ખાવું પણ બધાને ગમે છે. જો તમે પણ કેરીનું અથાણું ખાઓ છો તો આ આદત પર થોડો અંકુશ લગાવો. આ અથાણુ પુરૂષ હોર્મોનમાં ઘટાડો લાવે છે. જેનાથી ખાનગી પળોમાં પાર્ટનર સામે પુરૂષ ફેલ થઈ જાય છે. તેના કારણે બન્નેના સંબંધમાં પણ અસર પડે છે. 

આ વસ્તુ બનાવી દે છે નપુંસક 
કેળા, તેના પાન અને મૂળને દેશના ઘણા ભાગોમાં ખાવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ તેના મૂળનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે જો 3 દિવસ કોઈ યુવક કેળાના મૂળનો રસ પી લે તો પુરૂષ નપુંસક બની જાય છે. તેનું કારણ એ છે કે કેળાના મૂળનો રસ શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ ઘણા હદ સુધી ઘટાડી દે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ