બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Diwali-like atmosphere at Ahmedabad's Shilp Shaligram Society for Ram Mandir Pratishtha Mohotsav

રામમય / અમદાવાદની શિલ્પ શાલીગ્રામ સોસાયટીમાં દિવાળી જેવો માહોલ, 2000 દીવાઓ સાથેની અદ્ભુત રંગોળી મનમોહી લેશે

Dinesh

Last Updated: 04:46 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા દેશભરમાં રામમય માહોલ બની ગયો છે ત્યારે વસ્ત્રાપુરમાં આવેલી શિલ્પ શાલીગ્રામ સોસાયટીમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

 

  • રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના અવસરને લોકોએ બનાવ્યો યાદગાર 
  • વસ્ત્રાપુરમાં શિલ્પ શાલીગ્રામ સોસાયટીમાં અનોખી ઉજવણી કરાઈ
  • દીવાઓ પ્રગટાવી રામ-ધુન અને સુદરકાંડના પાઠનું કરાયું આયોજન


"રામ આયેંગે તો અંગના સજાઉંગી, દીપ જલાકે, દિવાલી મનાઉંગી..." આજે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. કારણ કે આજે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થયા છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા દેશભરમાં રામમય માહોલ બની ગયો છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી શિલ્પ શાલીગ્રામ સોસાયટીમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવ્યો
સદીઓના સંઘર્ષ બાદ પ્રભુ શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમાન થતાં રામ ભક્તોમાં ભક્તિરસ સાથે ઉત્સાહનુ વાતાવરણ છવાયું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા શિલ્પ શાલીગ્રામ સોસાયટીના લોકોએ અદ્ભૂત રંગોળી તેમજ 2 હજારથી વધુ દીવાઓ પ્રગટાવી ભવ્ય ઉજવણી કરી હતી. આજે સમગ્ર ભારત દેશની સાથે સમગ્ર વિશ્વ પણ રામમય બની ગયું છે. વર્ષો જુની મનોકામના આજે પૂર્ણ થતા સૌ કોઈ ભક્તિમાં તરબોળ થઈ ગયા છે. 

વાંચવા જેવું: ધન્ય ધન્ય આ શુભઘડી! પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રભુ શ્રી રામના પ્રથમ દર્શન, બોલો સિયાવર રામ ચંદ્ર કી જય

દિવાળી જેવો માહોલ 
વિવિધ જગ્યા પર ઉજવણી, હવન, આરતી, પુજા કરીને ભગવાન શ્રીરામને આવકારવામાં આવી રહ્યા છે. ત્યારે વસ્ત્રાપુરમાં આવેલી શિલ્પ શાલીગ્રામ સોસાયટીમાં પણ ભાવિક ભક્તો સહવિશેષ ઉજવણી કરી હતી. સમગ્ર સોસાયટીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. 2 હજાર દીવડા પ્રગટાવી, રંગળી પૂરીને સાથો સાથ રામ ધુન અને સુદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ અયોધ્યા નગરીમાં જ્યારે શુભ મુહ્રુતમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થયા છે ત્યારે દેશના વિવિધ રાજ્ય, શહેર, ગામોમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ